________________
અદ્ભુત હતા. તેણે પેાતાની ધર્મ પરની અનન્ય પ્રીતિ ખતાવવા માટે ધર્માદિત્ય નામ રાખ્યુંને દર વર્ષે તે મેક્ષ પરિષદ એલાવી સ`સ્વનું દાન કરતા. તેણે માલવદેરા ઉપર પણ વિજય પ્રાપ્ત કરેલા. તેનું રાજ્ય કચ્છથી ઉજૈન સુધી પ્રવતુ હતુ.
ખરગ્રહ ૧ લા :–શિલાદિત્યને હરેભટ્ટ નામે પુત્ર હાવા છતાં ઉત્તરમાં વધતા જતા હવધનના ને દક્ષિણમાં વધતા જતા પુલકેશીના પ્રભાવને કારણે પેતાનું રાજ્ય ભયમાં આવી ન પડે તે માટે મહાપરાક્રમી,ને શાસ્ત્રોમાં અસાધારણ નિપુણતા ધરાવતા પેાતાના ભાઈ ખરગ્રહને ગાદી સોંપી. તેના દાનપત્રામાં તેના ધર્માચરણ અંગે કઈ વિગત મળતી નથી પણુ પરાકમી પુરૂષ તરીકેની પ્રશ'સા કરવામાં આવી છે. તેણે પણ માલવ દેશમાં વિજય પ્રયાણ કર્યું ને પહેલાં પુલકેશીને પક્ષ કર્યાં પણ પાછળથી હવનનું શાસન સ્વીકાર્યું".
ધરસેન ૩ જો :-તેના સમય ઇ. સ. ૬૨૦ થી ૬૨૮ના ટૂંકી જણાય છે. તે પણ પરાક્રમી પુરૂષ હતા ને ખેડા સુધી વય છાવણી લઇ ગયેા હતેા. દાનશાસનેામાં તેની ઉદારતા, વિનય ઇત્યાદી ગુણ્ણાની પ્રશંસા કરવામાં આવી છે. સંભવ છે કે તેનું કાઇ કારણેાસર ખૂન કરવામાં આવ્યું હાય.
ધ્રુવસેન રજો-માલાદિત્ય તેના સાત દાન શાસન મળ્યા છે. એમાં ચાર સુરાષ્ટ્ર, ખેટક ને માલવકના બ્રાહ્મણાને ઉદ્દેશી લખાયેલા છે. આકીના વલભીના બૌદ્ધ વિહારાને લગતા છે. આ ધ્રુવસેનને સમ્રાટ હવનને હરાવ્યેા હતેા અને પાછળથી પેાતાની પુત્રી તેના વેરે આપી હતી. તેના સમયમાં યુઅનશ્વાંગે વલભીની મુલાકાત લીધી હતી. હવનના દરખારમાં ધ્રુવસેન રાજાનું સ્થાન મેખરે હોવાના તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૧૫
ઉલ્લેખ કર્યાં છે, તે પણ દાનસભાં ખેલાવતા સઘળું લૂટાવી દેતે. તે પેતે તત્ત્વજ્ઞાન અને વ્યાકરણ વિદ્યામાં ભારે રસ ધરાવતા. મહાકવિ ભટ્ટીએ લખેલા ‘રાવણવધ’ કાવ્યમાં વ્યાકરણુ શાસ્ત્રનું જે સુંદર નિદર્શન આપ્યું છેતે તેના સમયની વલભીની શિક્ષણ પદ્ધતિ ખતાવે છે. ધ્રુવસેન ૨જો બાલાદિત્ય તરીકે સમસ્ત ભારતમાં વિખ્યાત હતા.
ચક્રવતિ ધરસેન ૪થા ~ બાલાદિત્યના પુત્ર અને હવના દોહિત્ર ધરસેન પેાતાના માતામહ જીવતા છતાં પેાતાના દાનશાસનેામાં મહા મહુન્ત, પરમટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર ઉપરાંત ચક્રવર્તિ જેવા દેખ દે ધારણ કરેલાં તે નોંધપાત્ર છે. હ વધુ ન જીવન્ત હતા ત્યારે તેણે પેાતાના દોહિત્રનાં આવા બિરૂદી હ પૂર્વક સ્વીકારેલાં સમ્રાટ હર્ષ અપુત્ર મૃત્યુ પામ્યા છતાં ધરસેન ૪થા ભારત ચક્રવર્ત થઈ શકયા નહિ. પશ્ચિમ ભારત પૂરતી તેની અણુ પ્રવંતી. ચક્રવર્તી ધરસેન પ્રજા પાસેથી આછે. કર લેતા. દાન દેવામાં સતત ઉદ્યત રહેતા ને ધનુર્વિદ્યામાં નિષ્ણાત હતા. તે અપુત્ર હેાવાથી તેણે પેાતાના દાદા ખરગ્રહના મેટા ભાઇ શિલાદિત્યના પોત્ર ધ્રુવસેનને પસંદ કર્યાં.
:
ધ્રુવસેન ૩જો – (ઈ.સ. ૬૬૦ થી ૬૫૫) તેણે પેાતાના પૂજનુ શાસન ટકાવી રાખ્યું, તે પરાક્રમી હાવા ઉપરાંત વેદવિદ્યામાં પારંગત ને ઉદાર મનવાળા હતા.
ખરગ્રહ રા– ધર્માદિત્ય :-ધ્રુવસેન ૩જા પછી તેને માટે ભાઈ ખરગ્રહ રજો ગાદીએ બેઠા. તે પ્રભાવશાળી રાજા હૈાવા ઉપરાંત પ્રશસ્તિકારાના મતે બીજા પુરુષાત્તમ જેવા હતા. તેણે પણ ધર્માદિત્ય નામ ધારણ કરેલું.
શીલાદિત્ય ૩જો ઃ—વલભીની એક શાખા
www.umaragyanbhandar.com