________________
( ૧૪)
ગિરનાર ઉપર ગયેા હતેા. ત્યાં જવા પછી વિધિપૂર્વક મંદિરમાં પ્રવેશ કરી, તે મહાપ્રભુની ભાવપૂર્વક વંદન, પૂજન, સ્તુતિ વિગેરે કરવામાં મેં આખા દિવસ વ્યતીત કર્યાં. મેટી દશ આશાંતનાઓના લયથી સંધ્યાસમયે હું જ્યારે મંદિરમાંથી બહાર નીકળતા હતા, તે અવસરે દિવ્ય રૂપ–ધારક એક તરુણી મારા દેખવામાં આવી. તે સ્ત્રીએ મંદિરમાં પ્રવેશ કરી તેમનાથ પ્રભુને વંદન કર્યું અને પછી વીણા, તંત્ર વિગેરે વાજીંત્રી પાતાના હસ્તથી બજાવતાં તથા મધુર સ્વરે ગાયન કરતાં તે મહાપ્રભુના ગુણે:ની રતવના કરવી શરૂ કરી. ઘણા જ મધુર સ્વરે પ્રભુની સ્તુતિ કરાતી દેખી હું પણ ત્યાં જ ઊભો રહ્યો. ગાયન પૂર્ણ થતાં મને પેાતાના સ્વધર્મી ( એક ધર્મ પાળનાર ) જાણી તેણીએ કામળ વચને માલાન્ગેા. પ્રભુસ્તુતિનું કામ પૂણ થતાં અમે સર્વે મંદિરમાંથી બહાર આવ્યાં.
મેં તે તરુણીને પૂછ્યું. મહાનુભાવા ! તમે દેવી છે! કે માનુષી ? તમારું નામ શું ? હમણાં તમે કયાંથી આવ્યાં ?
મારા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તે દિવ્ય અંગનાએ જણાવ્યું. હું ભાઇ ! આ મારી કથા ઘણી મેાટી છે. જો તમને તે સાંભળવાની ઈચ્છા જ હોય તેા ચાલે! આ સામે નજીકના શાંત સ્થળે આપણે એસીએ. મારા સવિસ્તર ઇતિહાસ હું તમને જણાવું, તમે તે એકાગ્ર ચિત્તે શ્રાવણુ કરે, અને તેમાંથી યેાગ્ય જણાય તે ગુણ, દેષનુ ગ્રહણુત્યાગ કરી.
પ્રિયા ! તે સુંદરીનાં તેવાં વચને સાંભળી મને પણ તેની કથા સાંભળવાનું કૌતુક થયું કે, તેણીનું જીવનચરિત્ર કેવું હશે ? તેણી કાણુ હરો ? તેણી શું કહેશે ? તેણીના જીવનચરિંગમાંથી મને પણ કાંઈક નવીન ગ્રહણ કરવા ચેગ્ય જ્ઞાન મળી આવશે, યા કાઇ દુર્ગુણ દૂર કરવાનું કારણુ મળશે. વિગેરે અનેક લાભની, કલ્પના કરી મેં તેણીનું કહેવું માન્ય કર્યું.
ખરી વાત છે કે ગુણાનુરાગી, તત્ત્વશાધક વેને, મહાપુરૂ