________________
( ૧૨ )
પસાર કરી, માતા, પિતા તથા કુટુંબની ચિંતા કરવાને માટે ચાલતા આનંદને ભવિષ્ય ઉપર અનુભવવાના નિશ્ચય કરી મિત્ર સહિત ગિરનાર પરથી તે નીચે ઊતર્યાં અને અનુક્રમે થાડા દિવસમાં પાછા પેાતાની જન્મભૂમિમાં આવી, માતા પિતાદિ કુટુંબને જઇ મત્સ્યેા.
ગિરનાર પર જવા પહેલાંની અને ત્યાંથી આવ્યા પછીની ધનપાળની સ્થિતિની તપાસ કરતાં તેમને મહાન્ તફાવત જણાવા લાગ્યા. વ્હાલી વ્હેનના વિયેાગથી વિદ્વળ થયેલું મન માટે ભાગે શાંત જણાતું હતું, વૈરાગ્યભાવના કે વિરક્ત દશા જો કે અધિક જણાતી હતી તથાપિ પહેલાં કરતાં અત્યારે તે જુદા જ પ્રકારની હતી છતાં વ્યવહારના પ્રસંગમાં આવી પડેલ કાય શાંતતાથી કે સમભાવથી તે અજાચે જતા હતા. પેાતાના પતિની શાંત સ્થિતિ દેખી ગિરનાર સંબધી હકીકત જે પોતે લેાકેાના ખથી સાંભળી હતી તે કેટલે દરજ્જે સત્ય છે, તે જાણવા માટે ધનશ્રીએ એકાંતમાં પાતાના પતિ ધનપાળને પ્રશ્ન કર્યાં.
સ્વામિનાથ ! પહેલાં પણ આપ અનેક વાર રૈવતાચળ પર ગયા હતા, અને હમણાં પણ તેમનાથ પ્રભુના દર્શનાથે મિત્ર સહિત આપ ગયા હતા. મેં જે કાંઈ લેાકેાના મુખથી ગિરનારના સબંધમાં સાંભળ્યું છે તે સંબધી હું આપને કાંઈક પ્રશ્ન પૂછવા ધારું છું, તે તે સંબંધમાં આપે જે કાંઇ જોયું, સાંભળ્યું કે અનુભવ્યું હોય તે મને કૃપા કરી જણાવશે.
ધનપાળે ખુશી થઇ જણાવ્યું. પ્રિયે ! તારે જે કાંઇ પૂછવુ હાય તે પૂછ, મને જે વાતને અનુભવ હશે તે હુ જણવીશ,
ધનશ્રી—સ્વામિનાથ ! ગિરનારના રમણુક પણુ સ્પર્શથી કઠેર કાંકરાવાળા પહાડના વિષમ શિખરા તરફ આવેલી કામળ શિલા એ ઉપર અનેક મહામુનિએ ધ્યાનસ્થપણે રહેલા છે ? ત્યાં આવેલા