Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. એ, અને પ્રઢ મંત્રના પ્રભાવે કરીને ઝટવારમાં તે બાળાને હશિયાર કરવા લાગ્યું. ૫૮
नियविन्नाणं व तुमं, सरूव मवि दंसमुत्ति सचिवेण, सो पत्थिो खणेणं, नडु व्व जाओ सहावत्थो. ५९
तस्स पहाणं रूचं, दठं अइविम्हिओ तिलयमंती, जा चिह ता पढियं, मागहविदेण पयड मिमं. ६०
मणिरहनिवकुलसमहर, हरहारकरेणुधवलजसपसर, पसरियतिहुयणविकम, विक्रम वरकुमर जय मुचिरं. ६?
ત્યારે મંત્રિએ પ્રાર્થના કરી કે જેમ તે તારું વિજ્ઞાન બતાવ્યું તેમ તારું ખરું રૂપ પણ દર્શવ, તેથી તેણે ક્ષણવારમાં નટના માફક પિતાનું મૂર બરૂપે પ્રગટ કર્યું. ૧૯
તેનું ઉત્તમ રૂપ જોઈને તિલકમંત્રી અતિ વિસ્મય પામી રહ્યો, તેટલામાં ચારણ કે એ પ્રગટપણે નીચે મુજબ જયઘોષ કર્યો. ૬૦'.
મણિરથ રાજાના કુળમાં ચંદ્રમા સમાન, મહાદેવ હીરાના હાર અને
निजविज्ञान मिव त्वं, स्वरूप मपि दर्शयेति सचिवेन, समार्थितः क्षणेन नटइव जातः स्वभावस्थः ५९ तस्य प्रधानं रूपं दृष्ट्वा अतिविस्मित स्तिलकमंत्री, याव तिष्ठीत तावत् पठितं मागधदेन प्रकट मिदं. ६. मणिरय नृपकुलशशधर, हरहारकरेणुधवलयशः प्रसर, प्रस्तत्रिभुवनविक्रम विक्रम वरकुपर जय मुचिरं. ६१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org