________________
૧૧. જીવનનું પરિવર્તન
માણસ ધર્મી બનવા માગતો હોય ° એની પાસે ધર્મના સદ્ગણોની મૂડી શું હોવી જરૂરી છે. તમારી પાસે ગુણ હોય
અને ખ્યાતિ પામો તો તો જાણે ઠીક છે,
બાકી બાહ્ય આડંબર નકામા છે. આ છે દુનિયામાં સફળતાની સીડી ચડવા માટે પણ
સદ્ગુણો કેળવવા આવશ્યક છે. આવા છે સગુણોથી જ જીવનની સાર્થકતા લાધી શકે.
આપણી આ કાયા તો માટીનું પૂતળું છે; એમાં રહેલા સગુણો તે જીવનનું સોનું
છે. તમે આ સગુણો કેળવો તો માટીમાંથી ૪ સોનું બને. જેને તમે આજ સુધી ધૂળ ગણી
છે એ તો તમારું મોટામાં મોટું ને સુંદર દ્રવ્ય છે. આપણું જીવન એટલે ધર્મરૂપી સોનાની ખાણ છે. આપણું આ માનવજીવન
એ તો અમૂલો હીરો છે પણ આજે આપણે છે એને કાચ બરાબર સમજીને વાપરી રહ્યા # છીએ.
આ સંસારનો બહારનો બધો ખજાનો છેવટે નકામો છે. એ બધું મૂકીને ચાલ્યા
૪૪ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org