________________
30. માધ્યસ્થનું માધુર્ય
, ર્મનો યોગ્ય અધિકારી માણસ
બુદ્ધિમાં માધ્યસ્થ અને દૃષ્ટિમાં સૌમ્યતા દાખવે. એનો સ્વભાવ જડ ન જ હોય. એવા માણસને જ્યાં વાળવો હોય ત્યાં વાળી શકાય. જેનામાં રાગદ્વેષની તીવ્રતા ન હોય તે માણસ સરળતાથી વસ્તુને – ભાવને ગ્રહણ કરી શકે. આજે લોકોમાં
માધ્યસ્થભાવ નથી એટલે પોતાની ખોટી આ વાતને નકામા વળગી રહે છે ને છોડવા
તૈયાર થતા નથી. ઊલટું તેઓ એમ માને { છે કે પોતે જે કરે છે, એ જ સાચું છે અને પોતે ધર્મમાં વિશ્વાસવાળો છે.
પણ આવો માણસ ભૂલે છે કે કોઈ આ પણ વસ્તુને આકાર આપવો હોય તો એ - વસ્તુ નરમ હોવી જોઈએ. માટી સૂકી હોય * ને આકાર આપો તો તેમાં તરડ પડી જાય. છે. જો માટી નરમ, ભીની, આદ્ર, કોમળ હોય જ તો એને યોગ્ય આકાર આપી શકાય. આ જ પ્રમાણે, જેના જીવનમાં માધ્યસ્થભાવ નથી, છે તેવો માણસ મિથ્યાત્વમાંથી ઊંચે નથી આવી
શકતો; પણ જેના સ્વભાવમાં જે સગુણો
૧૩૨ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org