________________
૫૩. વિધા સુકૃતથી ધન્ય બને
કા ઈ કાલે આપણે “દાનાય લક્ષ્મી' ગ એ વિષય ઉપર વિચાર કર્યો. આજે
સુકૃતાય વિદ્યા” ઉપર વિચાર કરવાનો છે. > કેળવણી શા માટે, ભણવાનો હેતુ
શો છે, તેનો મુખ્યત્વે આજે વિચાર કરીશું. વિદ્યા સુકૃત માટે હોવી જોઈએ. અર્થાતું, - જીવન કેમ જીવવું એ એના દ્વારા જાણવાનું મળે. કેળવણી એટલે પાઠશાળા કે સ્કૂલમાં
જઈ શિક્ષણ લેવું એટલું જ નહીં, પણ [ આત્મા અને શરીરનો વિવેક – તેનું નામ કેળવણી.
સામાન્યત: આજે વ્યાવહારિક કેળવણીનો પ્રચાર એટલો થયો છે કે
બી.એ. તો કંઈ હિસાબમાં જ નથી. મને બે યાદ છે કે ૨૦-૨૫ વર્ષ પૂર્વે, મેટ્રિક પાસ
થયેલાઓનું પણ સ્થાન હતું અને બી.એ. ૧ થએલો તો સમાજમાં બહુ વિદ્વાન કહેવાતો. તે જ્યારે આજે તો એમ.એ.વાળાનેય નોકરી $ શોધવી પડે છે અને ધંધામાં કોઈ સ્થાન
નથી. આમાં મેટ્રિકવાળાની તો ગણતરી જ શી ?
૨૨૪ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org