________________
પ૭. ભક્તિનું માધુર્ય
વૈષ્ણવ-મંદિર દરિયાસ્થાનમાં
આપેલ પ્રવચનો
બા નુષ્યજન્મનું ફળ, તે મોક્ષ છે. "ા જન્મ શા માટે મળ્યો ? મોક્ષની પ્રાપ્તિ માટે. બધે બધું જ પ્રાપ્ત થાય છે, પણ મોક્ષ તો ફક્ત મનુષ્યજન્મ દ્વારા જ
થાય છે ! તે પ્રાપ્ત કરવાનાં સાધનો શાં, oછે અને કયા માર્ગે જઈએ તો મોક્ષ મળે, તે
વિચારવાનું છે. મોક્ષનો ઉપાય અને યોગ્ય સાધન ન મળે, તો અહીં જ ભટકવું પડે, જન્મ વ્યર્થ જાય.
મહાપુરુષોએ એના ઉપાય અને સાધનોને જ્ઞાન, એકાંતનું ચિંતન અને ધ્યાન દ્વારા શોધી કાઢ્યાં છે. જેવી પ્રકૃતિ તેવાં સાધન.
ધર્મ એક છતાં ઉપાસના જુદી જુદી હોય, ગામ એક છતાં રસ્તા જુદા જુદા હોય. પણ અંતે એક ઠેકાણે ભેગા થાય છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન. આ ત્રણે પંથ આમ
ચાર સાધન = ૨૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org