Book Title: Dharmaratnana Ajwala
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 326
________________ ૬૬. મહાવીર જન્મકલ્યાણક છે, જે આપણે સૌ પ્રભુ મહાવીરનું 0 જન્મકલ્યાણક ઊજવવા હું સાગરકિનારે ભેગા મળ્યા છીએ. આ આ પહેલાં જૈન મહાવીર જયંતી માત્ર પોતાનાં બઇ ધર્મસ્થાનકોની પરિધિમાં ઊજવતા હતા. “આ દિવ્ય વિભૂતિનો સંદેશ માત્ર જૈનો પૂરતો મર્યાદિત રાખી આપણે માનવજાતને ૪ આ મહામૂલા ધનથી વંચિત રાખીએ જ છીએ.” એ વાત મેં મારા મિત્રો સમક્ષ મૂકી; જેને પરિણામે સૌના સહકારથી આઠ ૪ દિવસ માટે કતલખાના બંધ રહેવા સાથે છે આ વિરાટ સભાનાં આપણને દર્શન થાય છે. સાથે બેસી પ્રાણીમૈત્રી દિન ઊજવવાની જે તક મળી છે. આજે ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક માત્ર જેનો જ નહિ પરંતુ સમસ્ત પ્રજા ઊજવી રહી છે. ભગવાન મહાવીરે પ્રબોધેલાં છે અહિંસા, અનેકાન્તવાદ, કર્મવાદ અને છે અપરિગ્રહવાદ માનવમાત્રને તો શું પણ આગળ વધીને કહું તો પ્રાણીમાત્રને " આવશ્યક છે. જે જે મહાપુરુષોએ અહિંસા સાધનોનું સૌંદર્ય કે ૩૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338