________________
૬૦. સિદ્ધાંતો ભૂલીને માત્ર પૂજા જ કરતા રહીશું ?
પણે એ જાણવું જોઈએ કે
ભગવાન મહાવીર કોણ હતા, એમનો જન્મ કયા સંજોગોમાં થયો હતો, છે. અને પ્રાણીમાત્રને તેથી શો લાભ થયો ?
કોઈ પણ માણસ જો મહત્તાવાળો નથી હોતો તો તેના દીકરાઓ પણ તેને યાદ કરતા નથી; તો જગત તો યાદ કરે
રાજાઓ જ્યારે સત્તા અને લડાઈમાં પડ્યા હતા, વૈશ્યો જ્યારે શોષણ અને ભોગમાં પડ્યા હતા, બ્રાહ્મણો જ્યારે જાતિવાદ અને યજ્ઞમાં પડ્યા હતા અને શૂદ્રો જ્યારે ફૂટબૉલની જેમ ઠોકરે ચડી રહ્યા હતા; જ્યારે માનવજાત દુ:ખી હતી,
તેમને કોઈ આશ્વાસનની, સહૃદયતાથી કે તેમનો હાથ પકડે તેવા માનવીની જરૂર
હતી – તેવા સમયે, અંધારામાં જેમ સૂર્ય પ્રકાશે તેમ, ભગવાન મહાવીરનો જન્મ
એક રાજ કુળમાં થયો. આવા રાજકુળમાં ખેં જન્મવા છતાં, ગરીબોનાં અને વ્યથિત
૨૭૮ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org