Book Title: Dharmaratnana Ajwala
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 317
________________ ૬૪. ગણેશ-ઉત્સવનું રહસ્ય ણેશ-ઉત્સવ ઊજવતાં પહેલાં તમારે ગ ગણેશનું રહસ્ય સમજવું જોઈએ. પરંપરાની પૂજાથી કંઈ નહિ વળે. દરેક જે વાત પાછળ રહેલ રહસ્યનું દર્શન થાય તો જ એમાંથી સત્ત્વ અને શક્તિ જડે. આજે લોકોનાં ગૃહજીવન તૂટ્યાં છે, એકતાને બદલે જ્યાંત્યાં છિન્નભિન્નતા દેખાય છે, કારણ કે પ્રાચીન વસ્તુઓ છે પાછળ રહેલ ભાવના ભુલાણી છે ને વસ્તુનું સ્થૂલ સ્વરૂપ જ લોકો સામે ઊભું રહ્યું છે. ગણેશ પાછળ પણ એવું જ કંઈક જોવા મળે છે. ગણેશ શબ્દનો અર્થ સમજો. એની વ્યુત્પત્તિ શી છે ? ગણ એટલે સમુદાય, બૂ ગણ એટલે મંડળી, ગણ એટલે જૂથ. એનો : ઈશ એટલે સ્વામી. ઈશ એટલે નેતા. ઈશ એટલે પતિ કે ઉપરી. સમુદાયનો જે ઉપરી ૪ હોય તે ગણેશ, સમાજના નેતાનાં લક્ષણ છે. આમાં પડ્યાં છે. એની આકૃતિ અને છેપ્રકૃતિનું આ પ્રતીક છે. ગૃહસ્વામી, ૩૦૮ ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338