________________
મારી રહ્યો છે. પોતાને ખૂબ ખૂબ દમી રહ્યો છે. જે પોતાને દમે છે તે આ લોક-પરલોકમાં સુખી થાય છે. આમ દમદમીને એનું મન યોગમાં લાગ્યું. આત્મામાં લાગ્યું. મન આત્મા સાથે આંતરદશામાં રમવા લાગ્યું. બહિર દશા ભુલાઈ ગઈ. એ ઘા ખાય છે, પણ અંદર મસ્ત છે. આનંદ થવા લાગ્યો. આત્મપ્રતીતિનો આનંદ થયો. આનંદનો યોગ લાધ્યો ને કેવળજ્ઞાનનો પ્રકાશ છવાઈ ગયો.
૨૭૦ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org