SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ મારી રહ્યો છે. પોતાને ખૂબ ખૂબ દમી રહ્યો છે. જે પોતાને દમે છે તે આ લોક-પરલોકમાં સુખી થાય છે. આમ દમદમીને એનું મન યોગમાં લાગ્યું. આત્મામાં લાગ્યું. મન આત્મા સાથે આંતરદશામાં રમવા લાગ્યું. બહિર દશા ભુલાઈ ગઈ. એ ઘા ખાય છે, પણ અંદર મસ્ત છે. આનંદ થવા લાગ્યો. આત્મપ્રતીતિનો આનંદ થયો. આનંદનો યોગ લાધ્યો ને કેવળજ્ઞાનનો પ્રકાશ છવાઈ ગયો. ૨૭૦ - ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy