________________
પ૯. પ્રભુ મહાવીર
. આ માલયમાંથી વહી નીકળેલી ગંગા
આસપાસના પ્રદેશો અને કિનારાઓને હરિયાળા અને શીતળ કરતી જેમ સાગરે પહોંચે છે, તેમ સંતો અને વિભૂતિઓ પણ માનવાનું અને પ્રાણીઓનું કલ્યાણ કરતા મોક્ષ પ્રતિ પ્રયાણ કરે છે.
ભારતને આંગણે આવી જે અનેક વિભૂતિઓનો, સંત-સરિતાઓનો પ્રાદુર્ભાવ છે થયેલો છે તેમાં વિશ્વવન્દ શ્રમણ ભગવાન
મહાવીર છેલ્લા છે. એમના જીવનપ્રસંગો નિહાળીશું, અને જીવન-સિદ્ધાંતોનું હાર્દ સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણી પામરતામાં પણ પ્રભુતામાં પરમ તેજ પ્રગટશે.
ઈશુની પહેલાં ૫૮૯ વર્ષે મગધની ધરતી પર સિદ્ધાર્થ રાજા અને ત્રિશલારાણીને ત્યાં આ વિભૂતિનો જન્મ
થયો. તે પૂર્વે આ ધરતી પર હિંસા અને જ સુરાપાનનું સામ્રાજ્ય વ્યાપ્યું હતું. જાતિવાદ બે યુદ્ધે ચડ્યો હતો. ધર્મ ખેંચાખેંચીમાં પડ્યો
ચાર સાધન * ૨૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org