________________
પલટાઈ જાય તો નવ્ય દૃષ્ટિ આવે. એટલે વસ્તુનું હાર્દ સમજવા માટે સાચું જ્ઞાન જોઈએ. આમ પહેલો વિચાર દર્શન, બીજો જ્ઞાન અને ત્રીજો ચારિત્ર. કાળચક્રનો વિચાર કરો તો આ જીવન, બિન્દુ સમાન લાગશે. મોક્ષસુખનો વિચાર કરો તો દૈવી સુખો પણ તૃણ સમાન લાગશે. મનનપૂર્ણ સવિચા૨, માનવીના આચારને સુધારે છે. આચાર જીવનમાં રહેલા અનાચારને દૂર કરે છે.
માટે જ ચિંતન કરો તો પરબ્રહ્મનું કરો. કારણ, આ આત્માને પરબ્રહ્મનું પદ પ્રાપ્ત કર્યા વિના ક્યાંય સુખ મળનાર નથી !
Jain Education International
૨૪૦ ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
'
12
www.jainelibrary.org