SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પલટાઈ જાય તો નવ્ય દૃષ્ટિ આવે. એટલે વસ્તુનું હાર્દ સમજવા માટે સાચું જ્ઞાન જોઈએ. આમ પહેલો વિચાર દર્શન, બીજો જ્ઞાન અને ત્રીજો ચારિત્ર. કાળચક્રનો વિચાર કરો તો આ જીવન, બિન્દુ સમાન લાગશે. મોક્ષસુખનો વિચાર કરો તો દૈવી સુખો પણ તૃણ સમાન લાગશે. મનનપૂર્ણ સવિચા૨, માનવીના આચારને સુધારે છે. આચાર જીવનમાં રહેલા અનાચારને દૂર કરે છે. માટે જ ચિંતન કરો તો પરબ્રહ્મનું કરો. કારણ, આ આત્માને પરબ્રહ્મનું પદ પ્રાપ્ત કર્યા વિના ક્યાંય સુખ મળનાર નથી ! Jain Education International ૨૪૦ ધર્મરત્નનાં અજવાળાં For Private & Personal Use Only ' 12 www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy