________________
૫૫. વાણી પરોપકાર માટે હો !
જે આપણે ભાષાનો વિચાર કરીએ આ હીએ. ભાષા, એ માનવીની અપૂર્વ સિદ્ધિ છે. માણસના મનના ભાવોનું એ વાહન છે. ભક્તિ અને ભાવ; સ્નેહ અને
સૌહાર્દૂભાષાના માધ્યમ દ્વારા વ્યક્ત થાય + છે, અંદર ઘૂંટાતું તત્ત્વ, આ ભાષા દ્વારા જ બહાર પ્રગટ થાય છે.
આ ભાષા માણસ અને પશુ બન્નેને મળી છે, પણ માણસની ભાષાનો અનુવાદ બૂ બીજી ભાષામાં થઈ શકે છે. અંગ્રેજ
અંગ્રેજીમાં બોલે છે, તો તેનો અનુવાદ
ગુજરાતીમાં થઈ શકે; ભારતવાસી હિન્દીમાં હું બોલે તો એનો અનુવાદ અંગ્રેજીમાં થઈ
શકે. પણ કૂતરાની ભાષાનો અનવાદ - બિલાડાની ભાષામાં થાય ? આ રીતે
માણસની ભાષા, પશુની ભાષાથી વિશિષ્ટ ને છે. પણ એથીય વધારે મહત્તા તો એ છે જે કે માણસની ભાષા, કોઈકના વિકાસ અને જે પ્રેરણાનું પ્રબળ સાધન બની શકે છે, અને
આ જ ભાષાનો વિવેક વિના ઉપયોગ થાય
ચાર સાધન - ર૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org