________________
૩૭. દીર્ઘદર્શી
જ મરત્નના આ સદ્ગણોને આપણે
સોપાન કહીએ તો વધુ યોગ્ય છે. છું ગુણ આગળ વધારે અને સોપાન ઉપર લઈ જ જાય. આપણે આ અગાઉ આવાં ચૌદ ” સોપાનનો વિચાર કરી ગયા.
ગઈ કાલે આપણે “સુપ”નો વિચાર * કર્યો હતો. આ શબ્દમાં કેવી કવિતા છે !
પક્ષ એટલે કુટુંબ અને પક્ષ એટલે પાંખ. મોરલો હોય ને એની પાંખ કપાઈ જાય,
પીંછાં ખરી જાય તો એ સુંદર નથી લાગતો. || પીંછાંવાળો, પાંખવાળો મોર કળા કરે ત્યારે
જ એ સુંદર લાગે છે. જીવનમાં પણ આ જ પ્રમાણે સુંદર પાંખ હોય તો આપણે સારા
લાગીએ, શોભીએ, ઊડી શકીએ. આમ, આપણી આસપાસનાં સ્વજનો સારાં હોય તો જ આપણે સુંદર લાગીએ.
દીકરો સુંદર હોય તો એનાથી બાપ ઓળખાય, પણ દેવતાનો દીકરો કોલસો જ નીકળે તો એ બાપને લજવે. માટે કહ્યું છે છે કે ખરાબ પુત્રનાં મા-બાપ થવા કરતાં, * નિ:સંતાન હોવું વધુ ઠીક છે. પુત્ર ન હોય
ધર્મરત્નનાં અજવાળાં જ ૧પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org