________________
૪૬. પરહિતનિરતઃ
: 6) રહિતનિરત” એ વીસમો સગણ છે
૫ અને તે અત્યંત ઉપયોગી છે. પહેલું સુખ તે જાતે નર્યા; બીજું સુખ તે ધને આ ભર્યા.” આવું તો પશુઓ પણ માગે છે.
એટલે જો મનુષ્ય પણ આટલી જ ઇચ્છા
રાખતો હોય તો એ માણસ શાનો ? જે મનુષ્યના જીવનમાં તો પરોપકારનો છે. પ્રેમ જાગવો જોઈએ; પારકાના હિતમાં મગ્ન
થવાની એનામાં તમન્ના જાગવી જોઈએ. જેણે ધર્મના વિજ્ઞાનનું દર્શન કર્યું હોય તે જ પરહિતનિરત: થઈ શકે.
પરોપકાર કરવામાં જ સ્વઉપકાર માની આનંદ માનો. આત્મભોગ આપી, એનો છે બદલો મેળવવા ઝંખતા લોકોને સમાજ જ્યારે
સત્કારતો નથી ત્યારે એમને સમાજ બેકદર લાગે છે. પણ મા જેમ દીકરાની સેવા કરે છે તેમ માણસે સમાજની સેવા કરવાની છે.
ધર્મને અને તેના વિજ્ઞાનને જે સમજ્યો છે તે, બને ત્યાં સુધી બીજાની સેવા જે લેવા ઇચ્છા રાખતો નથી; એ પોતાનું કષ્ટ છે બીજા ઉપર નાખવા ઇચ્છતો નથી.
આજના કહેવાતો ધર્મી માણસ
૧૯૬ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org