________________
૪૯. ધ્યેયદષ્ટિ
છે. ધર્મરૂપી રત્નને મેળવવા માટે આ
એકવીસ ગુણ કેળવવા પડે છે. છે અનધિકારી પાસે જો વસ્તુ આવે તો તે વસ્તુ
અને તેને મેળવનાર–બેઉ નિંદાય છે.
ધર્મરત્નને પામનાર ધર્મી, ગુણશીલ હોવો _જરૂરી છે. યોગ્યતા વગરનો માણસ પોતાને ન ધર્મ કહેવડાવે તો એ ધર્મ શબ્દને લજવે છું છે.
લબ્ધલક્ષ–યોગ્યતાની પરાકાષ્ઠા એટલે ધર્મ આત્મા. લાયકાત હોય તો ધર્મી બની શકાય; પ્રથમ ધર્મી કહેવડાવી, પછી લાયકાત કેળવવી મુશ્કેલ છે. પ્રથમ માણસ આવશ્યક ગુણોથી સંપન્ન હોવો જોઈએ. જે આત્મા આગળના વીસ ગુણો સમજી ગયો છે અને જીવનમાં આચરે છે એ લબ્ધલક્ષ છે.
માનવજીવનનો હેતુ શો ? આપણું જીવનલક્ષ્ય શું ? હોય, શેય અને ઉપાદેય; છોડવા લાયક, વિચારવા લાયક અને આચરવા લાયક હોય છે. ગમતું હોય છતાં જે છોડવા લાયક હોય તે છોડતાં શીખવું જોઈએ. મા સમજે છે કે દીકરીનું સ્થાન
૨૦૨ - ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org