________________
૪૫. કૃતજ્ઞતાનો સંદેશો
આ ણસમાં જેમ જેમ સદ્ગુણો જાગે છે જે જા તેમ તેમ એની ભૂમિકા બદલાતી હું જાય છે. બાળકને ધક્કો લાગે તો પડી જાય છે છે, પણ યુવાન એનાથી પડી જતો નથી.
આમ જ્યારે માણસને જીવનમાં દુર્ગણોનો ધક્કો વાગે છે ત્યારે સગુણોથી યૌવનકાળમાં આવેલો માણસ પડી જતો નથી. સદ્દગુણોની સાથે માણસમાં અંદરથી શક્તિ જાગે છે. આવા કૃતજ્ઞી માણસો જગતમાં બહુ ઓછા છે.
તેલનું એક ટીપું જો પાણીમાં પડે છે તો પાણીની આખી સપાટી જેમ તેલમય શું બનાવી દે છે એમ, સદ્ગુણોથી ભરેલા
મનમાં એકાદ વધુ સગુણ પડે છે ત્યારે તે છે માનવીના આખા જીવનમાં પ્રસરી જાય છે;
આ કુદરતનો નિયમ છે. o સજ્જન માણસો આવા પાણી જેવા
હોય છે, જેઓ સદ્ગુણને વ્યાપક બનાવે છે; જ દુર્જન લોકો તપેલા તેલ જેવા હોય છે. છે. જેમાં સગુણ નાખો તોય એને બાળીને
ભડકો કરી દે છે.
ધર્મરત્નનાં અજવાળાં છે ૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org