________________
૪૩. કૃતજ્ઞતા
જા નુષ્યનું જીવન, સદ્ગુણો પામવાનું
જ એક સુંદર ધામ છે. અગાઉ જોયેલા હું સગુણોનો આપણે વારંવાર વિચાર કરવાનો
છે. જેમ માણસને પોતાનું સ્થળ જીવન 2 ટકાવવા ખાવા-પીવાની જરૂર છે તેમ, + આત્મા અને મનની પુષ્ટિ માટે, આવા સગુણોની જરૂર છે.
આપણે જોઈ શકીએ તો જીવનનો છે. પ્રત્યેક દિવસ, એ સુંદર પર્વનો દિવસ છે; ' જીવનની મંગળતાનો દિવસ છે. પણ આ
માટે પ્રત્યેક દિવસ, આરાધનમય બનવો ૦ જોઈએ. મને દરરોજ પવિત્ર, નિર્મળ, શાંત
રહે તો જ મળેલ જ્ઞાનની ધારા, દિવસને X એક પર્વરૂપ બનાવી દે છે.
આપણે સૌએ કૃતની નહિ, કૃતજ્ઞી બનવાનું છે. કોઈએ આપણા માટે નાનું
પણ કાર્ય કર્યું હોય તો આપણે અનેકગણું જ કરીને પાછું વાળવું જોઈએ. આનો પાઠ આ ધરતી આપણને શીખવે છે. એક દાણામાંથી
એ અનંતગણું કરીને પાછું આપે છે. જગતમાં માત્ર માણસ જ એક એવો છે
૧૮૬ 5 ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org