________________
૩૪. અખંડ જીવન
5.
પણે ૨
- પણે જોઈ ગયા કે ધર્મ આત્મા ૦ મા સારી કથા કરનાર હોય; માટે એને
સત્કથ' કહ્યો છે. એના મુખમાંથી એવી જ વાત નીકળે કે જેથી સાંભળનારને પ્રેરણા મળે. એની વાતોથી કોઈને નુકસાન ન
થાય. આ ટેવ જેને પડે, તે એકાંતમાંય [ સારી વાતો જ કરે.
આજે લોકોના જીવનમાં, ખાનગી અને જાહેર એવા ભાગલા પડી ગયા છે. ૧ અંદર કંઈક અને બહાર કહેવાની વાત ૧ કંઈક જુદી. આથી છેવટે આવા લોકોનું
આંતરિક જીવન કલુષિત થઈ જાય છે. પછી એને આ બે વિભાગ જીવનમાં કાયમ જાળવી રાખવા પડે છે.
ખરી રીતે જિંદગીમાં “એગોવા પરિસતો વા' – એકલા હો કે પરિષદસમૂહમાં હો – વિભાગ જેવું કાંઈ નથી.
જીવન તો સરળ હોવું જોઈએ. તમે એકલા છે હો કે સભામાં હો, જેવું એકાંતમાં રાખો છે એવું જ સમાજમાં વર્તો, બોલો, વિચારો.
આ વગર તમારો આરો નથી. જ્યાં સુધી
૧૪૮ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org