________________
૩૨. સગુણની ઉપાસના
એ પદષ્ટિ એ માણસનો અનાદિ * કાળનો એક કુસ્વભાવ છે, ટેવ છે. છે કોઈ વસ્તુ ઢાળ તરફ વહી જાય તો એમાં જે કાંઈ એની મહત્તા નથી. જિંદગીમાં ચઢવું જ
મુશ્કેલ હોય છે; ઊતરવું તો સાવ સહેલું છે. દુનિયામાં માણસને અધમ બનાવનાર તે આ
દોષદૃષ્ટિ છે; જ્યારે જીવનને આગળ હું વધારનાર તો ગુણદૃષ્ટિ છે.
તમને ખબર છે કે આખા ગામનો “ કચરો ભેગો કરનાર માણસ, પોતે કચરો
સંઘરીને ઘરમાં નથી રાખતો. કચરાને ભેગો
કરી એ ઉકરડામાં નાખે છે. તો પછી, ૐ આપણે લોકોના દોષની ગંદકી આપણી સાથે આ લઈને શું કરવા ફરવું ? આમ કરનાર
માણસ તો પેલા કરતાંય વધુ નીચ છે. એ તો બધાના દોષો જોઈ, પોતાનામાં સંઘરી રાખે છે. આવો માણસ જ્યાં ખરાબ વાતો જ થતી હોય ત્યાં દોડી જાય છે અને ઘરનું દિવેલ બાળી બીજાના દોષ શોધે છે.
માટે સમાજને સ્વચ્છ રાખવા માટે
૧૪૦ % ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org