________________
૨૭. દયાના સ્રોત
છે , ધર્મી આત્મા, ધર્મની અંદર આગળ
વધવા માગતો હોય, તે પોતાની હૃદયભૂમિકામાં દયાનું વૃક્ષ વાવે. જ્યાં આ છે દયાનું વૃક્ષ નથી, ત્યાં શાન્તિની છાયા નથી
હોતી; અને તો પછી બીજો દુ:ખી જીવ એને છે ત્યાં આવીને શાન્તિ પામે ક્યાંથી ? આટલા જ માટે ધર્મ માટે આ ગુણ અનિવાર્ય છે.
આ દયા સ્વ અને પર, બને પરત્વે છે રાખવાની છે. કોઈને વાગ્યું હોય, કોઈ
ગરીબ હોય, કોઈ આંધળો હોય અને મદદ | માગે તો આપણે સહાય કરીએ છીએ. આ
દ્રવ્ય-દયા સાથે, ભાવ-દયાની પણ જરૂર છે. જેની પાસે આત્માનું ધન, ધર્મ નથી તે વધારે દરિદ્ર છે; અને તેવાને દયા બતાવનાર જગતમાં આજે બહુ ઓછા લોકો છે. ધન નથી તે નિર્ધન; તેમ જ જેને ધર્મ નથી તે નિર્ધર્મ છે અને તે વધુ સહાયને પાત્ર છે.
નિધનને પૈસા નહિ મળે તો એ . કદાચ ઓછાં પાપ કરશે, પણ જો માણસ * નિર્ધર્મી હશે ને એને જીવનની દૃષ્ટિ નહિ
ધર્મરત્નનાં અજવાળાં * ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org