________________
છે એનું મનપરિવર્તન સૂક્ષ્મ હોય છે. કયો માણસ ક્યારે મનમાં અનુતાપનાં આંસુ પાડી નિર્મળ બનશે તે આપણે જાણતા નથી.
આ માટે આપણે આપણી માનસિક ભૂમિકાઓ વિશુદ્ધ બનાવવી જોઈએ. આત્મસંવેદના અનુભવતા થવું જોઈએ, તો જ વિશ્વ-એકાત્મભાવ આવી શકશે.
દયા અને અહિંસા એક જ સિક્કાનાં બે પાસાં છે. એક વિધેયાત્મક છે; બીજો નિષેધાત્મક છે. આપણને ન ગમે તે બીજાને માટે ન વિચારીએ, ન બોલીએ, ન કરીએ, તો આવું વિશ્વ-એકાત્મભાવનું સંવેદનમય અને સંવાદમય સંગીત પ્રગટે. તા. ૩૦-૭-૧૯૬૦
૧૨૬ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org