SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ છે એનું મનપરિવર્તન સૂક્ષ્મ હોય છે. કયો માણસ ક્યારે મનમાં અનુતાપનાં આંસુ પાડી નિર્મળ બનશે તે આપણે જાણતા નથી. આ માટે આપણે આપણી માનસિક ભૂમિકાઓ વિશુદ્ધ બનાવવી જોઈએ. આત્મસંવેદના અનુભવતા થવું જોઈએ, તો જ વિશ્વ-એકાત્મભાવ આવી શકશે. દયા અને અહિંસા એક જ સિક્કાનાં બે પાસાં છે. એક વિધેયાત્મક છે; બીજો નિષેધાત્મક છે. આપણને ન ગમે તે બીજાને માટે ન વિચારીએ, ન બોલીએ, ન કરીએ, તો આવું વિશ્વ-એકાત્મભાવનું સંવેદનમય અને સંવાદમય સંગીત પ્રગટે. તા. ૩૦-૭-૧૯૬૦ ૧૨૬ * ધર્મરત્નનાં અજવાળાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy