________________
૨૯. માધ્યસ્થ
, જે આપણે ૧૧મા સદ્ગુણનો
વિચાર કરવાના છીએ. ધર્મનો છે સાચા સ્વરૂપમાં કોણ વિચાર કરી શકે ?
જેનામાં માધ્યસ્થ ભાવ હોય અને સૌમ્યદૃષ્ટિ * હોય. આ બે ભાવનાઓને સંયુક્ત રીત
મૂકીને એક સુંદર વિચાર આપવામાં આવ્યો જ છે. માધ્યસ્થ એટલે ? જેના મનનાં દ્વારા
સદાય ખુલ્લાં હોય, જેને કોઈ પણ ધર્મ
પ્રત્યે પૂર્વગ્રહ ન હોય; જેને દુરાગ્રહ ન બૂ હોય; નવા સત્યનો સ્વીકાર કરવા જે તૈયાર હોય.
આ માધ્યસ્થ ભાવ સાથે, પ્રકૃતિથી શું એ સૌમ્ય હોવો જોઈએ. માધ્યસ્થ સાથે
સૌમ્યતા ન હોય તો દ્વેષ આવી જાય. ૭ બુદ્ધિની અંદર માધ્યસ્થપણું અને પ્રકૃતિમાં સૌમ્યતાનો અંશ હોય તો તે માણસ
જીવનના કોયડાઓનો શાન્તિથી ઉકેલ આણી જ શકે છે. જેના મનમાં પક્ષપાત છે તે
શાન્તિથી સામાન્ય વિચાર નહિ કરી શકે, મૂળ તો ધર્મ જેવી અસામાન્ય વાતનો વિચાર તો * એ ક્યાંથી કરી શકે ?
ધર્મરત્નનાં અજવાળાં * ૧૨૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org