________________
૧૮. પાપભીરુતા-૧
1 ધ મરત્ન પ્રકરણનું છઠ્ઠું સોપાન તે
૧ પાપભીરુતા. નિર્ભય બનો અને બીક હું પણ રાખો – એવા બે વિરોધાત્મક ભાવ
આમાં દેખાય છે; પણ એ જરૂરી છે. જેમ માણસે બળવંત પોતાના સંયમ પ્રત્યે રાખવાની છે પણ જગત પ્રત્યે તો કોમળતા જ દાખવવાની છે, તેમ આમાં છે.
નિર્ભય બનો, ડરો નહિ પણ એમાં છે નફટાઈ ન આવે એ જોજો. ન્યાય માર્ગનો
ત્યાગ, સદાચારનો ત્યાગ એ તો નિર્ભયતાને નામે છેવટે ધર્મનો ત્યાગ બની જાય છે.
આપણને જે ભીરુતા કેળવવાનું કહ્યું શું છે તે પાપભીરુતા છે. પાપનું કામ કરતાં
ડરવું. અંદરથી માણસના મને – આત્માએ એવા આંચકા જગાવવા જોઈએ કે જેથી કોઈ ખરાબ કામ એનાથી થઈ શકે જ નહિ; મન કરવા દે જ નહિ. ખરાબ કામના પ્રલોભનના સંજોગો તો કદાચ
આવશે છતાં “એ મારાથી નહિ થાય” એમ » આત્મા ત્યારે બોલી ઊઠશે. આપણે તો ખોટું * કરવું નહિ અને સારું કર્યા વગર રહેવું
ધર્મરત્નનાં અજવાળાં જ ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org