________________
Jain Education International
૨૦. અશઠ એટલે સૂરીલી સંવાદિતા
3++>&>
ણા માણસો મોક્ષ, સ્વર્ગ
કે
Öનિર્વાણની ઇચ્છા કરે છે; પણ મારે
આ
જોઈએ છે' એમ માત્ર કહેવાથી જ એ પ્રાપ્ત ન થઈ શકે; એ માટે સોપાન ચડવાં જોઈએ. સોપાનોનું છેલ્લું સોપાન ઇચ્છામુક્તિ. આથી, આ પુસ્તકની વિશિષ્ટતા એ છે કે આમાં આવાં સોપાન બતાવવામાં આવ્યાં છે. આ સોપાન એટલે સદ્ગુણો. એ સદ્ગુણો ઉપર ચડવા માંડો એટલે ઉત્તરોત્તર આનંદ જડશે અને છેવટે કર્મમાંથી મુક્તિ મેળવતાં મોક્ષ લાધશે. સાધન વગર કોઈ સાધ્ય શક્ય નથી બનતું; એટલે આ સદ્ગુણોરૂપી સાધનોનો અમલ કરીએ તો જ આપણે મોક્ષરૂપી સાધ્ય પામી શકીએ.
શઠતાવાળો માણસ જે કરે તેની પાછળ તેની મેલી રમત રહેલી હોય છે. તેની આંખ, ચેષ્ટા, હાવભાવમાં માયા રમતી હોય. જેના હૃદયમાં ક્રૂરતા રમતી હોય તેનું હાસ્ય અને રુદન બેઉ માયાવી હોય છે. પાછળથી ઘા કરે એવા આ
ધર્મરત્નનાં અજવાળાં * ૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org