________________
૨૪. લાળતા
3 5 પણે છેલ્લા સદ્દગુણમાં જોયું કે ધર્મી
આત્મામાં સુદાક્ષિણ્યભાવ હોય, હું એની આંખમાં નૈસર્ગિક કરુણા હોય. એ
પછીનું સોપાન એટલે લજ્જાળુતા. ધર્મી માણસની આંખ લજ્જાવાળી હોય. એને એમ થાય કે આવું કામ તો મારાથી થાય
જ નહિ. આવો વિચાર, અંદર સમજ હોય શું તો જ આવી શકે. છે. માટે જ્ઞાનીઓએ આપણને કહ્યું કે
લજ્જાળુ આત્મા હોય તે અકાર્યને દૂર જ રાખે. એવો માણસ અકાર્યમાં જાય નહિ,
અયોગ્ય એવું કરે નહિ અને કદાચ નાનું છે પણ અકાય એનાથી થઈ જાય તો એનું જ દુ:ખ એને ખટકે. એ અયોગ્ય પગલું ભરે
જ નહિ; અને કદાચ એનાથી ભરાઈ જાય તો એનો પશ્ચાત્તાપ એને કોરી ખાય. એનું નામ લજ્જાળુ.
આવો માણસ આ સગુણને લીધે, આ સદાચારનું જ આચરણ કરે છે. એ બે અકાર્યથી દૂર રહે છે, અને તેથી સુકાર્યમાં
પ્રવૃત્ત રહે છે. પણ જેમને પહેલેથી ખરાબ
ધર્મરત્નનાં અજવાળાં જ ૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org