________________
૨૬. દયાનું ઝરણું
૪ બ મ આત્માનું મન દયાથી ભીનું હોવું
યજોઈએ; દયાથી કૂણું અને દયાથી હું આર્ટ. એટલે આપણે પેલી પ્રાર્થનામાં સાંભળ્યું કે :
દીન, કૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે.”
ધર્મી એટલે જડ નહીં. ધર્મ તો એનું જે નામ છે જે જડતાને કાઢી નાખે. જ્યારે
માણસમાં ધર્મ આવે, જ્ઞાન આવે ત્યારે
માનવ પોતે દયાનું ઝરણું બની જાય. પછી છે તો સ્ફટિક કે નિર્મળ પાણીમાં જેમ સૂર્યનું
પ્રતિબિમ્બ પડે તેમ એના મનમાં વિશ્વનાં
સુખદુ:ખનાં પ્રતિબિંબ પડે. આવું હૃદય જેનું ન હોય એ જ માણસ જ્ઞાનીના જ્ઞાનનાં કિરણોને ઝીલી શકે.
દયા તો ધર્મનું મૂળ છે. ગમે તે ધર્મ હોય પણ જ્યાં દયા નથી, ત્યાં ધર્મ નથી. જે દયા વિના ધર્મ આવી શકતો નથી. જે
આત્મા ધર્મી હોય તેનું ચિત્ત દયાથી ભીનું • હોવું જોઈએ; દુ:ખ જોઈ દ્રવી જાય તેવું
૧૧૨ ક. ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org