________________
૨૩. દાક્ષિણ્યમયી દાનભાવના
ટા દાક્ષિણ્યવાન આત્મા કેવો હોય એ
R. આપણે જોઈ રહ્યા છીએ. પોતાના હું કુટુંબને માટે તો પશુપંખી પણ પ્રયત્ન કરે છે છે. આને માટે સુગરીનો માળો જુઓ :
એની ગૂંથણી જોઈને ભલભલા કલાકારો છે પણ સ્તબ્ધ થઈ જાય છે. પશુ-પંખી આ જે બધું જ કરે છે અને કેટલીક વાર તો છે માનવી કરતાં પણ સારી રીતે કરે છે.
પશુપંખીની, એના કુટુંબ પ્રત્યેની જવાબદારી તો જુઓ. સારસની જોડી એક
બીજા પ્રત્યે કેવી સ્નેહાળ હોય છે ! " માણસમાં આવી વફાદારી છે ખરી ?
પોતાનાં બાળકો સ્ત્રીને છોડી પુરુષો આજે ક્લબોમાં રખડે છે. પણ પંખીની જવાબદારી
એટલે પૂરી જવાબદારી. એ બીજાને માટે : તાપ, શ્રમ, દુ:ખ સહીને સાથે રહે છે. 0 માનવી આજે પંખી જેટલુંય કરે છે ખરો ?
સંસારના સુંદર દાંપત્ય-જીવન માટે સુગરીના માળા તરફ કે સારસની જોડલી છે તરફ નજર કરવી જોઈએ. એ એકબીજા
ખાતર ઝૂરીને પ્રાણ દઈ દે છે. ભગવાનના
ધર્મરત્નનાં અજવાળાં - ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org