________________
૧૯. પાપભીરુતા-૨
- Dા પભીરુનું હૃદય એવું તૈયાર હોય છે
પણ છે એ બીજી રીતે અભય હોય. હું કોઈની પરવા ન કરે પણ પાપનું કામ જે કરતાં તો એને કંપારી જાગે. આપણામાંનો
મોટો ભાગ પાપનો વિચાર જ કરતો નથી. છે. જે લોકો આવા છે તે વધુ બીકણ હોય છે. ૧૦ પાપ કર્યા પછી એમનું શું થશે, પકડાઈ
જશે તો ! વગેરેથી ડરતા હોય છે. જ્યારે
માણસ પાપભીરુ હોય, પાપથી ડરે એ છે બીજાથી નિર્ભય રહી શકે છે. આપણે યાદ રાખવું જોઈએ કે એક પાપ, પછી અનેક ભયને જગાડે છે, ઊભા કરે છે.
સાચો પાપભીરુ તો સમાજ, દેશ અને રાજ્યને પણ સહાયરૂપ હોય છે. આવો માણસ રાજ્યના, સરકારના નિયમોને મન, વચન, કાયાથી પાળતો હોય છે; એનો
ભંગ ન થાય એનું ધ્યાન રાખે છે. કર ન એ ભરવો, દાણચોરી છુપાવવી, આયાત
નિકાસના પ્રતિબંધનો માલ મેળવવો કે બઈ મોકલવો – આ બધું એનાથી ન જ થાય.
આ સગુણના અભાવે આજે તો આખો
૮૦ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org