________________
મેડતા સાથે સંબંધ.
38
હતા અને અત્યારે તે શહેરનાં જીણું દુર્ગં અને ખંઢેરા જોતાં તે પૂર્વે અહુ માટું શહેર હશે એમ જણાય છે. અત્યારે પણ ત્યાં ૧૬ જૈન પ્રાસાદ છે. લગભગ સર્વે પ્રાસાદમાતા છે. ગામમાં વચ્ચે એક વિશાળ જૈન મંદ્રિય છે, ગામની બહાર એક ચૈત્ય છે, ત્રીજી આનુએ એક પડી ગયેલ ખંડેરના વિભાગને આનંદ્રુઘનજીના ઉપાશ્રય કહેવામાં આવે છે. જેમ ગાંધારમાં હીરવિજયસૂરિના ઉપાશ્રય બતાવવામાં આવે છે તેમ અહીં શ્રી આનદઘનજીના ઉપાશ્રય બતાવવામાં આવે છે અને પાટણમાં શ્રીમહેમચંદ્રાચાર્યના ઉપાશ્રય અને મત્રીકુંડ બતાવવામાં આવે છે. આવા મહાત્મા એક સ્થાનકે રહે અને અમુક ઉપાશ્રય તેઓના કહેવાય એમ તા જૈન આમ્રાય પ્રમાણે અને નહિં, પરંતુ આટલી હકીકત જ્યારે હજી સુધી તંત્રવાસ્તવ્ય લેાકેા ચીવટથી જાળવી રાખી શક્યા છે અને હોંશથી બહારના આવનારને સંભારીને જણાવે છે ત્યારે તે ઉપરથી એક અનુમાન થઈ શકે તેવું છે અને તે એ કે એ મહાત્માએ ઉપરોક્ત ગામામાં અવારનવાર સવિશેષપણે આવેલા હાવા જોઈએ અને તે ગામના લેાકેાપર તેના ખાસ ઉપકાર હાવા જોઈએ . આ ઉપરાંત મેડતામાં આનંદઘનજીના સ્તૂપ (દેરી) પણ હતા, પરંતુ હાલ તેની નિશાની મળતી નથી એમ ત્યાંના લોકો કહે છે. મૈડતા પૂર્ણ જાહેાજલાલીવાળું શહેર તે કાળમાં હતું અને ત્યાંના લેકે બહુ ધર્મિષ્ઠ, ધનવાન અને ઉત્સાહી હતા એમ તે વખતની હકીકત વાંચતા મહું જગાએ મળી આવે છે. મેડતામાં અનેક મહાત્માઓને દેહાત્સર્ગ થયા છે, ઘણા આચાર્યોં અને ઉપાધ્યાયને પદવીદાન થયું છે અને ત્યાં વિહાર પણ ઘણા આચાર્યોએ કર્યો હાય એમ નોંધાયું છે. આટલા ઉપરથી મારવાડના અગત્યના એક શહેરના સમયમાં આપણા ચરિત્રનાયક વિશેષ આવ્યા હાય એમ અનુમાન થાય છે,
પૂજ્યપાદ પંન્યાસ શ્રી ગંભીરવિજયજીએ મને આનંદઘનજીના મંöધમાં કેટલીક વાત કહી હતી. તેમણેસંપ્રદાયથી સાંભળેલી હકીકત પ્રમાણે આનંદઘનજીનુ સાધુઅવસ્થામાં ‘લાલાનંદ’ નામ હતું, તેમની દીક્ષા તપગચ્છમાં થઈ હતી, તેમનેા જન્મ મુદેલખંડના એક શહેરમાં થયે
કૃપાચંદજી તેમને ખરતરંગ-૭માં થયેલ હોવાનુ જણાવે છે અને તેના ચેલા (ગારજીએ) હાલ હુંચાત છે એમ કહે છે. તપગમાં આ મહાત્મા થયેલા ઢાવાના ઘણાં કારણો જણાય છે તે આગળ આપ્યાં છે, ખરતરગથ્થુ સબંધી આધાબત હક ્
ર