________________
નગીનદાસ મંછુભાઈ જન સાહિત્યે દ્ધારક ફંડ વિ.સં. ૧૯૮૬, શ્રી આનંદ. સાગરસૂરિ જૈન પાઠશાળા વિ. સં. ૨૦૦૨ અને જેનપુસ્તક પ્રચારક સંસ્થા વિ. સં. ૨૦૦૫માં સ્થાપી. આ રીતે સુરતને સાચી સેનાની મુરત બનાવી. આ જ્ઞાનની સંસ્થાઓ સ્થાપી તેથી તેઓશ્રી સુરતના સાગરજી” તરીકે ઓળખાયા.
મંદિર છે અને કેએ બનાવ્યાં, પરંતુ જૈનધર્મના ઈતિહાસમાં જિનબિંબ અને જિનાગમની ઐકયતા કરી સર્વ પ્રથમ આગમમંદિર : નિર્માણ કરવાનું પુણ્ય કાર્ય તે આગમ દ્વારકશ્રીએ જ કર્યું.
સમેતશિખરમાં હવા ખાવાના બંગલા બંધ કરાવ્યા, અંતરી. ક્ષજીમાં દિગંબરોના કેસમાં સત્યવાદી ને વિજયી થયા, કેશરીયાજી . તીર્થ મૂર્તિપૂજક સંઘનું જ છે, તે સાબિત કરી વિજય દંડ ચઢાવ્યો. જીવના ભેગે પણ ચારૂપ, અંતરીક્ષજી, કેશરીયાજી, ભે પાવર વગેરે , અનેક તીર્થોનું રક્ષણ કરી શાસનશાલ તરીકે વિખ્યાત થયા.
લાણાનરેશ દિલિપસિંહજીને પ્રતિબધી જીવદયાને પડહ . વગડાવવાપૂર્વક આખાય માલવામાં ધર્મને પ્રચાર કરાવી, જિનમંદિરના ઉદ્ધાર સાથે માંડવગઢ, ભેપાવર તીર્થને ઉદ્ધાર કરાવી, અનેક સ્થળે . પાઠશાળા વગેરે ચાલુ કરાવી, જેથી આજે પણ “સાગરજીનું માલવા ” કહેવાય છે.
જેનાનંદ પુસ્તકાલય દ્વારા નાનાંમોટાં અનેક શહેરોમાં જ્ઞાન- . ભંડાર મુકાવી સદાને માટે જ્ઞાનપરબ ચાલુ કરી. વિ. સં. ૧૭૧ માં. આગામેાદય સમિતિની ભોયણીમાં, વિ. સં. ૧૯૯૨ જૈનાનંદ. જ્ઞાનમંદિર જામનગરમાં અને શ્રમણ સંઘ પુસ્તકસંગ્રહ તથા . ઋષભદેવજી કેશરીમલ પેઢી જેવી અનેક શાસનહિતકર સંસ્થાઓની. સ્થાપના કરી, સંઘમાં જાગૃતિ આણ અને શાસનની અવિચ્છિન્ન પરંપરા ટકાવી આક્રમણખોરોને હરહંમેશ પ્રતિકાર કર્યો.