________________
- અજ્ઞાનનાં તિમિર ઉલેચી, જ્ઞાનનાં અજવાળાં કરવા “સ્થાનાંગસૂત્રની -દેશના આપી, અનેક સ્થાનકવાસીઓને મંદિરના માર્ગે ચઢાવી પોતાની પૂર્ણ પ્રતિભાનાં દર્શન કરાવ્યાં.
તે વખતની ત્રિપુટી તરીકે સાથે રહીને શાસનનાં અનેક કાર્યો - કરનાર મુનિરાજશ્રી નેમવિજયજી શ્રી મણિવિજયજી અને શ્રી આનંદસાગરજીએ પંન્યાસ પ્રવર શ્રી ગંભીરવિજયજી મ. સા. પાસે ગહન કર્યા અને વિ. સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ ના પંન્યાસપદે આરૂઢ થયા અને સત્તાવીશ વર્ષના દીક્ષા પર્યાયે સુરત સંઘના અત્યાગ્રહ ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ ના પ. પૂ. આ. શ્રી વિજય કમલસૂરીશ્વરજી . મ. ના વરદહસ્તે આચાર્યપદને વર્યા.
તે મહાપુરૂષ આગની નવ વાચા આપવા પૂર્વક આગમને મુદ્રિત કરાવ્યા.
તેમણે ૮૨૧૪૫૭ કપ્રમાણ એકસેપચેતેર આગમ પ્રકરણે અને સિદ્ધાતિક ગ્રંથોનું સંપાદન કર્યું, ૭૦ હજાર કલેકપ્રમાણ આગમિક અનેકવિધ ગ્રન્થનું અભિનવ સર્જન કર્યું, ૬૦ હજાર - કલેકપ્રમાણ ગુજરાતી-હિન્દી સાહિત્યના પચીસ ગ્રન્થનું સર્જન કર્યું, બે લાખ પ્રમાણ આગમ ગ્રન્થ આરસની ૬ ૪૨૪ ની શીલાઓ પર કોતરાવ્યા, બે લાખ શ્લેકપ્રમાણ આગમ ગ્રન્થનું ૩૬ ૪૧૫ના તામ્રપત્રો પર અંકન કરાવ્યું, બે લાખ કલેકપ્રમાણ આગનું ૨૪ ૮૩૦ના લેજર પેપર ઉપર શુદ્ધ મુદ્રણ કરાવ્યું,
પ્રાચીન એંસી ગ્રન્થ ઉપર ૧૫૦૦૦ કલેકપ્રમાણુ સંસ્કૃત ' ભાષામાં પ્રસ્તાવના લખી પિતાની પ્રતિભાનાં દર્શન સમાજને કરાવી
સાચા અર્થમાં આગમેદારક બન્યા. એકલા સુરતમાં જ શેઠ દેવચંદ - લાલભાઈ જૈન પુસ્તકેદ્ધારફંડ વિ. સં. ૧૯૬૪, શ્રી તબધ જૈનપાઠશાળા વિ. સં. ૧૯૬૮, જૈનાનંદ પુસ્તકાલય વિ. સં. ૧૯૭૫, શેઠ