________________
अंतर बाहिर परकाशवान एकरस, खिन्नता न गहै जिन्न रहै जौ विकार सों ॥ चेतना के रस सरवंग नरी रह्यो जीव, जैसे लोन काकर गर्यो है रस गरसें ॥ पूरन सरूप अति उज्वळ विज्ञानधन,
मोकों होहु प्रगट निशेष निरबारसों ॥१॥ આ કવિતા સાંભળી મુસાફર તેને ભાવાર્થ સમજી ગયે. તેથી તે આનંદિત થઈ બો – મહાનુભાવ, આપ કેણ છો? આપની કવિતા એ મારા હદયને રક્ષા કરી દીધું છે. તે કવિતાના ભાવ “ઉપરથી મેં આપને ઓળખી લીધા છે, આપ પણ એક શાતા પુરૂષ છો. આપના ચિંતવનનું સ્વરૂપ મારા સમજવામાં આવી ગયું છે.”
મુસાફરનાં આ વચન સાંભળી તે જ્ઞાતા પુરૂષે કહ્યું, “ભદ્ર, તે મને ઓળખી લીધે, એ વાતની મને પ્રતીતિ આવે છે. તથાપિ તારી જ્ઞાનાત્મક અને અનુભવિક વાણું સાંભળવાની મારી ઇચ્છા છે, તેથી આ મારી કવિતાનું વ્યાખ્યાન તું પોતેજ કરી બતાવ
આપની આજ્ઞા મારે શિરેવંઘ છે એમ કહી મુસાફરે નીચે પ્રમાણે તે કવિતાનું વ્યાખ્યાન કરવા માંડયું-“જ્ઞાતા પુરૂષ પિતાના ચિત્તમાં કેવું ચિંતવે છે? તે આ પ્રમાણે છે. જે આત્મા છે, તે વિજ્ઞાન ધન છે. એટલે વિશેષ જ્ઞાનમય એક પિંડ છે. તે અતિત, અનાગત અને વર્તમાન–એ ત્રણે કાળે પ્રવાહરૂપે અવિચ્છિન્ન ધારાએ પિતાનાજ ગુણપર્યાયે કરી પિતાનાજ જ્ઞાનાદિક ગુણની અવસ્થાના ભેદને લીધે પિતાના આધારથી પરના આશ્રય વિના પરિણ રહે છે.
વળી એ વિજ્ઞાનધન આત્માને એ મહિમા છે કે જેથી બહેર અને અંદર એક ચિત્ત ચેતના રસ વડે પ્રકાશવાન થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com