________________
કૃપા કરી ક્ષણવાર ઉભા રહે, અને મારે કાંઇ વિશેષ ઉપકાર કરે, તમે આ જગતના ઉધારક અને મહાપકારી છા
પ્રવાસીનાં આ વચને સાંભળી હિતેપદેશે કહ્યું, હે શાતા પુરૂષ, તું નિર્ભય થઈ આ તત્વ ભૂમિમાં પ્રવાસ કર. અહીંથી
ડે જતાં તેને એક બીજો જ્ઞાતા પુરૂષ મળશે, અને તે તારા હૃદયને ઘણાજ સતેજ આપશે,
મુસાફરે ચિંતાગ્રસ્ત થઈને કહ્યું, મહાનુભાવ, આપે જે સૂચના આપી તેને માટે હું આપને ઉપકાર માનું છું, તથાપિ આપના દર્શન માટે મારું હૃદય વિશેષ આતુર રહે છે, તો આપનું દર્શન અને પુન: થશે કે નહીં? તેવી મારી પ્રબળ જિજ્ઞાસા છે, તે આપ પૂર્ણ કરે, હિતોપદેશે કહ્યું, ભદ્ર, નિશ્ચિંત રહે આ તસ્વમિમાં દરેક પ્રદેશની અંદર હું વારંવાર ભમ્યા કરું છું. હજુ પણ તને હું ઘણે સ્થાને મળ્યા કરીશ, અને તારા નિર્મળ આત્માને અનુપમ આનંદ આયા કરીશ,
આ પ્રમાણે કહી હિતોપદેશ ત્યાંથી આગળ પ્રસાર થયે, તેની સ્થૂળ દ્રવ્યમૂર્તિ અદૃશ્ય થઈ હતી, પણ તેની સૂક્ષ્મ ભાવ મૂર્તિ તે પ્રવાસીના હૃદયમાં દશ્યમાન થઈ રહી હતી. તેની દ્રવ્ય અને ભાવ બન્ને મૂર્તિને નમન કરી જેને પ્રવાસી આગળ ચાલે, ત્યાં બીજે દિવ્ય પુરૂષ નીચની કવિતા બેલ તેની સામે આવ્યા
अपनेही गुन पर जायसो प्रवाहरूप, परिनयो (तहूंकाल अपने आधारसों ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com