________________
( ૨ ). સદગુરૂ ભવ્ય જીવને હિપદેશ આપે છે–હે ભવ્ય છ ! જાગ્રત થાઓ, તમે તમારા મોહબંધને તોડી નાખે, અને તમારે પિતાને જે સમક્તિ ગુણ છે, તેનું ગ્રહણ કરો, અને તે ગુણ લઈને તમારે શુદ્ધ અનુભવને ખેલ ખેલે. જે આ તમારું અદશ્ય શરીર છે, તે માત્ર પુદ્ગલને પિંડ છે, અને તેની સાથે રહેલ કર્મ પણ એક પગલિક પિંડ છે. એ પુદગલ પિંડને જે રાગદ્વેષાદિ ભાવ તે તેને સ્વભાવ છે, પણ એ વસ્તુની સાથે તમારે મેળાપ નથી; કારણકે, તે વસ્તુ જડ છે, ને પ્રગટ છે, તેથી તે દેખવામાં આવે છે, અને તમે તે ચેતન અને અદશ્ય છે, તેથી પુદગલ પિડની અને તમારી ભિન્નતા જળ અને તેલના જેવી છે.
હિતોપદેશના મુખથી આ વ્યાખ્યાન સાંભળી તે પ્રવાસી આનંદસાગરમાં મગ્ન થઈ ગયો. તેને જોઇ હિતોપદેશ બેભ, તું હવે રાતા પુરૂષ થયે, હવે તારે કે વિલાસ છે? તે તું નીચેની કવિતાથી સમજી લે
सवैया. "कोन बुद्धिवंत नर, निरवै शरीर घर,
जेद ज्ञान द्रष्टिसा विचारे वस्तु वासतो । अतीत अनागत वर्तमान मोहरस, जियो चिदानंद बखै, बंधमें विनासतो ॥ શ્રેષો વિવાર, મ મ મુજા મારી,
आतमको ध्यान करी, देखो पर गासतो । करम कलंक पंक, रहित प्रगट रूप,
अचल अबाधित, विलोकै देव सासतो ॥१॥ આ કવિતાના શ્રવણે પ્રવાસીને અખંડાનંદમાં રુકાવી દીધે. તે વખતે તે પવિત્ર પુરૂષ નેત્ર મીંચી દયાનસ્થ થઈ ગયે, ક્ષણવારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com