________________
શરીરમાં રેમેરમ આનંદ રસ ઉછળી ચાલે અને તેથી તેનું શરીર રોમાંચિત થઈ ગયું.
પછી નિશ્ચયનયે કહ્યું, “ભદ્ર, હવે અમે જઈએ છીએ તારે અધિકાર પૂર્ણ થયેલ જોઇ અમને અતિશય સંતેષ થાય છે. તું આગળ જા, તને આ ભૂમિમાં વિશેષ આનંદ મળતો જાશે.” આટલું કહી નિશ્ચયનય અને વ્યવહારનય બને ત્યાંથી ચાલતા થયા. " તેમને વંદના કરતો અને તેમના સમાગમના આનંદને અનુભવત જેન મુસાફર તત્વભૂમિના પવિત્ર પ્રદેશને જોત જોતો આગળ ચાલ્યા. થોડે દૂર જતાં એક મધુર સ્વરે તેના કાન ઉપર આ કંઠના માધુર્યથી તે આકર્ષ અને “તે સ્વર ક્યાંથી આવે છે તેની શેધમાં આસપાસ જેવા લાગે. ક્ષણવારે એક પવિત્ર અને શાંત મૂર્તિ પુરૂષ તેના જેવામાં આવ્યું, તે પુરૂષના પ્રવાસીએ પ્રેમથી દર્શન કર્યું. તે પ્રવાસીને જે તે શાંતમૂર્નિ પુરૂષ નીચેની કવિતા :–
कवितबंद. सद्गुरु कहे जव्य जीव निसो , तो हु तुरत् मोहकी जेल । समकित रूप गयो अपनो गुण, कर हुं शुद्ध अनुभवको खेन ॥ पुद्गळ पिंम जाव रागादिक, इनसो नही तुमारो मेल । ए जम प्रगट गुप्त तुम चेतन,
जैसे जिन्न तोय अरू तेन. ॥१॥ આ કવિતા સાંભળી પ્રવાસી વૈરાગ્ય રસમારંગિત થઇ ગયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com