________________
( ૧૮ )
રામ જીવ છે. ૮ આત્મારામ’ એ શબ્દ સાંભળતાંજ જૈન પ્રવાસી ખુશી ખુશી થઇ ગયા. તે પવિત્ર પ્રવાસીના મુખ ઉપર ખુશીના ચિન્હ જોઇ નિશ્ચયનયે ફરીથી કહ્યું, ભદ્ર, તને અનુભવના લક્ષણની ખબર છે ?
આ તત્ત્વભૂમિમાં પ્રવેશ કર્યો ત્યારે
અને તે વખતે તેણે
મુસા—હા, મે જ્યારે
પ્રથમજ અનુભવતા મેળાપ થયા હતા. પાતેજ મને અનુભવના અનુભવ કરાવ્યા હતા.
નિશ્ચયનય—ત્યારે તે અનુભવને મારી (નયની) સાથે કેવા સધ્ધ છે ? તે તું જાણું છે ?
મુસા—મહાનુભાવ, એ મારા જાણવામાં નથી. આપ કૃપા કરીને મને તે જણાવે.
નિશ્ચયનય—સાંભળ. તે ઉપર એક સુખાધક દૃષ્ટાંત છે. જેમ સૂર્યમંડળના ઉદ્મયથી પૃથ્વીમાં તડકા પ્રસરી જાય છે, અને અધકાર નાશ પામી જાય છે, અને ચારે તરફ તેજના ઉદ્યાત્ થઇ રહે છે, તેમ શુદ્ધ મારા (નિશ્ચયનયના ) અળવડે જ્યાંસુધી અતરાત્માને વિષે પરમાત્માના અનુભવ રહે છે, ત્યાંસુધી કોઈ પોતપાતાના મતના પક્ષપાત રહેતા નથી. અને તેમાં નયના અશ પ્રાપ્ત થતા નથી. કારણકે, નય અને અનુભવમાં કેટલાએક તફાવત છે—જેનાથી વસ્તુનું સાધન કરાય તે નય અને જે સિદ્ધ વસ્તુમાં પ્રવર્તે તે અનુભવ કહેવાય છે. એટલે નયથી વસ્તુનું સાધન કરાય છે અને અનુભવતા સિદ્ધ વસ્તુને હાય છે. તે ઉપરથી સિદ્ધ થયું કે, અનુભવમાં નયના લેશ નથી તેમજ એમાં પ્રત્યક્ષ પરાક્ષ વગેરે પ્રમાણાના પ્રવેશ પણ નથી. કારણકે, જે પ્રમાણ હેાય તે અસિદ્ધનું સાધન કરે પણ જે સિદ્ધ તેને શું સાથે ?
વસ્તુ હોય
વળી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાત્ર એ ચાર નિક્ષેપ છે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com