________________
૨૯
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦ साक्षिकं प्रत्यायितः स्वचित्तं सुकृतं सदनुष्ठानम्, इत्येवमेतन्नान्यथा । इहेति पाठान्तरं वा, इहाऽस्मिन्नर्थे भरतचक्रवर्ती प्रसन्नचंद्रश्च दृष्टान्तौ, तथाहि-भरतस्याऽऽदर्शसदनान्तर्वर्तिनोऽङ्गुलीयपाताऽशोभिताङ्गुलीदर्शनजातविस्मयेन क्रममुक्तनिःशेषाऽऽभरणविच्छायाङ्गनिरीक्षणद्वाराऽऽयातवैराग्यप्रकर्षस्याऽरञ्जितेऽपि बहिर्लोके शुक्लध्यानोल्लासादभूत्केवलज्ञानमिति ।
प्रसन्नचंद्रस्य पुनर्विषहशीतवातातपादिक्लेशसहिष्णोरपिऽप्रावरणनिष्पकम्पकायोत्सर्गावर्जितश्रेणिकादिलोकचित्तस्य पुत्रपरिभवाकर्णनसञ्जातचित्तविप्लवप्रारब्धसङ्ग्रामस्य सप्तमनरकपृथिवीप्रायोग्यकर्मकरणपरिणामोऽभूत् । तन्न लोकरञ्जनप्रधानो धर्मः, अपि तु चित्तशुद्धिप्रधानः प्रवर રૂમિપ્રાય: ૨૦ ના ટીકાર્ચ -
જ્ઞાથ .... રમખાયઃ | જ્ઞાપન કરાય છે–પરપ્રતીત કરાય છે, આમના વડે એથી જ્ઞાપના= રંજના અને ઘણી તે જ્ઞાપના બહુજ્ઞાપના, પરજતને બહુજ્ઞાપના એ પ્રકારે સમાસ છે, તેના વડે= પરજનને ઘણી જ્ઞાપના વડે શું ? અર્થાત્ કોઈ અર્થ નથી; કેમ કે તેઓનું=પરજનની રંજનાનું, અસારપણું છે, શ્રેષ્ઠ આત્મસાક્ષિક સુકૃત છે=પ્રત્યયને પામેલું અર્થાત્ પોતે ધર્મ કરે છે તે પ્રકારની પ્રતીતિને પ્રાપ્ત કરેલું સ્વચિત સદનુષ્ઠાન છે, એ પ્રમાણે આ છે, અન્યથા નથી, ગાથામાં રહેલ
નો અર્થ રિ કર્યો, હવે તિને સ્થાને રૂદ એ પ્રમાણે પાઠાંતર છે, તે પ્રમાણે અર્થ કરે છે – અહીં આ અર્થમાં, ભરત ચક્રવર્તી અને પ્રસન્નચંદ્ર દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે –
આરીસાભવનના અંતર્વર્તી એવા અંગુલીના પાતથી અશોભિત અંગુલીદર્શનથી થયેલા વિસ્મયથી ક્રમસર દૂર કર્યા છે. સમગ્ર આભરણ તેના કારણે ગયેલી શોભાવાળા અંગતા નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલા વૈરાગ્યના પ્રકર્ષવાળા ભરતને અરંજિત પણ બહારનો લોક હોતે છતે શુક્લધ્યાતના ઉલ્લાસથી કેવલજ્ઞાન થયું.
વળી દુખે કરીને સહન થાય એવા શીત-વાત-અપ્રાવરણથી નિષ્પકંપ કાયોત્સર્ગથી આવજિત કરાયું છે શ્રેણિક આદિ લોકોનું ચિત્ત જેમના વડે એવા પુત્ર પરિભવને સાંભળવાથી થયેલા ચિતના વિપ્લવથી શરૂ કરાયેલા સંગ્રામવાળા પ્રસન્નચંદ્રને સાતમી તરક પૃથ્વી પ્રાયોગ્ય કર્મનો કરણ પરિણામ થયો, તે કારણથી લોકરંજના પ્રધાન ધર્મ નથી, પરંતુ ચિત્તશુદ્ધિ પ્રધાન ધર્મ છે, એ પ્રકારનો અભિપ્રાય છે. ૨૦] ભાવાર્થ :
જેમ ધર્મ પુરુષની પ્રધાનતાવાળો છે, તેમ જનરંજનાથી ધર્મ પ્રધાન નથી, પરંતુ સદ્ધર્મ આત્મસાક્ષિક છે, તેથી જેઓ કરાયેલો ધર્મ બધાની આગળ પ્રદર્શિત થાય તે પ્રકારે કરે છે, તે ધર્મ ઘણા લોકોના