________________
૩૨૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૯
અવતરણિકા :
इह चाबोधो विपर्यासरूपः स च प्रायेण गाढतरः कामाद् भवति तथा चाहઅવતરણિતાર્થ -
અને અહીં પોતાના આત્માના હિત વિષયક, અબોધ વિપર્યાસરૂપ છે અને તે=વિપર્યાસ પ્રાય કામથી ગાઢતર થાય છે=કામના સેવનથી ગાઢ થાય છે અને તે રીતે કહે છે –
ગાથા :
___ जं जं नज्जइ असुई, लज्जिज्जइ कुच्छणिज्जमेयं ति ।
तं तं मग्गइ अंगं, नवरि अणंगो त्थ पडिकूलो ।।२०९।। ગાથાર્થ :
જે જે અશુચિ જણાય છે, કુત્સિત આ છે, જેથી કરીને લજ્જા પમાય છે, તે તે અંગનેત્રસ્ત્રીના અંગને, અહીં પ્રતિકૂળ એવો કામદેવ કેવળ ઈચ્છે છે. l૨૦૯ll ટીકા - __ यद्यदिति वीप्सया सर्वसङ्ग्रहमाह-ज्ञायते बालैरपि यदुताशुचि अशुद्धं लज्यते येन च कुत्सनीयमेतदिति कृत्वा तं तं मग्गइत्ति मृगयते अभिलषत्यङ्गं योषिज्जघनविवरादिकमवयवं, नवरं केवलमनङ्गो मदनस्तस्यैव तत्प्रार्थनहेतुत्वात् पुरुषात् पार्थक्येन कर्तृत्वमत्र लोके प्रतिकूलो गाढविपर्ययरूपत्वात् प्रतिलोम इति । उक्तं चयल्लज्जनीयमतिगोप्यमदर्शनीयं, बीभत्समुल्बणमलाविलपूतिगन्धि ।
तद्याचतेऽङ्गमिह कामकृमिस्तदेवं, किं वा दुनोति न मनोभववामता सा ।।१।। ।।२०९।। ટીકાર્ય :
યતિ વાત સા વત્ ર્ એ પ્રમાણે વીસાથી સર્વ સંગ્રહને કહે છે. બાલો વડે પણ જણાય છે, શું જણાય છે તે ચતુત થી કહે છે – અશુચિ-અશુદ્ધ અને જેના વડે=જે અશુચિ વડે, આ કુત્સિત છે, જેથી કરીને લજ્જા પમાય છે, તે તે અંગનેત્રસ્ત્રીઓના જઘન-વિવર આદિ અવયવ રૂપ અંગ તેને, કેવલ અનંગ=કામ, અભિલાષ કરે છે, તેનું જ=કામનું જ, તેની પ્રાર્થનાનું હેતુપણું હોવાથી=સ્ત્રીના અંગની ઈચ્છાનું હેતુપણું હોવાથી, પુરુષથી પૃથફપણા વડે કર્તુત્વ છે. અહીં= લોકમાં, પ્રતિકૂળ એવો અવંગ=કામ, તે તે અંગને ઈચ્છે છે, એમ અવય છે, ગાઢ વિપર્યયરૂપપણું હોવાથી કામ પ્રતિલોમ છે અને એ પ્રમાણે કહેવાયું છે –
જે લજ્જનીય છે, અતિ ગોપ્ય છે, અદર્શનીય છે, બીભત્સ છે, પ્રબળ મલથી યુક્ત પૂતિગંધવાળું છે, તે