________________
૩૩૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૨-૧૩ मन्यते सौख्यं, मोहातुरा मदनविपर्यासविह्वला मनुष्याः जीवास्तथा कामदुःखं सुखं ब्रुवते स्वतोषात् પરંભે થિન્તિ પારા ટીકાર્ય :
નદ .... તથતિ . જે પ્રમાણે ખણજ રોગવાળો ખણજd=તખાદિથી ખણજને, કરતો તેની ઉપતપ્તિરૂપ દુઃખને સુખ માને છે, મોહાતુર મદનના વિપર્યાસથી વિહ્વળ મનુષ્યો, તે પ્રકારે કામના દુઃખને સ્વતોષથી સુખ કહે છે=બીજાને સુખ કહે છે. ll૨૧૨ા. ભાવાર્થ :
જેમ કોઈને ખણજનો રોગ હોય અને બુદ્ધિનો અત્યંત વિપર્યા હોય તો ખણવાની ક્રિયામાં પોતે સુખનો અનુભવ કરે છે તેમ માને છે, તેમ કામને પરવશ જીવો સ્પષ્ટ રીતે કામની વિહ્વળતા અનુભવાતી હોય તોપણ કામસેવનની ક્રિયાને આ સુખ છે, એ પ્રમાણે બીજાને કહે છે; કેમ કે અંતરંગ વિકારને કારણે તે પ્રકારની ક્રિયાથી તેને સુખ થાય છે. જેમ દેહમાં તે પ્રકારની વિકૃતિને કારણે પણ થાય છે અને તે ખણનારને તે મીઠી લાગે છે, તેમ કામને પરવશ જીવોને કામ મધુર મધુર લાગે છે. આ પ્રકારે ભાવન કરીને પણ કામની વિકૃતિ વિકૃતિ છે, તેમ સ્થિર કરવાથી કામના વિકારો શાંત થાય છે, તેથી જીવને નિર્વિકારી અવસ્થા પ્રત્યે ઉત્સાહ થાય છે, તેથી મોહનો નાશ સુખપૂર્વક કરી શકે છે. li૨૧શા અવતરણિકા :
तेषां च यद् भवति तदाहઅવતરણિકાર્ય - તેઓને-પાંચ ઈન્દ્રિયોના પરવશ જીવોને, જે થાય છે, તેને કહે છે –
ગાથા -
विसयविसं हालहलं, विसयविसं उक्कडं पियंताणं ।
विसयविसाइन्नं पिव, विसयविसविसूइया होइ ।।२१३।। ગાથાર્થ :
ઉત્કટ વિશદ વિષને પીનારાઓને જેમ વિશદ વિષનું અજીર્ણ થાય છે, તેમ હાલાહલ સધ ઘાતિ એવા, ઈન્દ્રિયોના વિષયરૂપી વિષને પીનારાઓને વિષયવિષવિસૂચિકા થાય છે. ll૧૩II ટીકા :
विषया एव मारणात्मकत्वात् विषं हालाहलं सद्यो घाति, तत्पिबतां विषयविषविसूचिका भवतीति सम्बन्धः, किमिवेत्याह-विशदविषं स्पष्टविषम् उत्कटं तीव्र कालकूटादिकं पिबतां