________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૭-૭૮
૧૩૩ પીડા કરે, તોપણ તેઓના મુખ ઉપર તે પીડાકૃત લેશ પણ વિકાર થતો નથી, વળી કોઈક દુર્જન સાધુને કઠોર વચન કહે, પરિભવ કરે અથવા અતિસંબદ્ધ ભાષણ કરે, કર્કશ શબ્દો કહે, તે સર્વથી પણ તે સાધુઓ મુખના વિકારને પામતા નથી; કેમ કે ક્રોધાદિ વિજયના સામર્થ્યમાં પ્રતિષ્ઠિત સત્ત્વવાળા છે અને શોભનમુનિ છે, એથી સદા મુનિભાવમાં યત્ન કરનારા છે જેના કારણે બાહ્ય નિમિત્તજન્ય કોઈ વિકાર તેમના માનસમાં પ્રગટ થતો નથી. II૭૭ના અવતરણિકા :વિશ્વ
અવતરણિકાર્ય :
વળી મુનિઓને અન્ય શું પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – ગાથા :
माणंसिणो वि अवमाणवंचणा ते परस्स न करेंति ।
सुहदुक्खुग्गिरणत्थं, साहू उयहि ब्व गंभीरा ।।७८।। ગાથાર્થ :
માનવાળા પણ તેઓ ઈન્દ્ર આદિથી પૂજાયેલા સાધુઓ, બીજાનાં અપમાન અને વંચના કરતા નથી, સુખ-દુઃખના વમન અર્થવાળા, સમુદ્ર જેવા ગંભીર સાધુઓ હોય છે. ll૭૮iા ટીકા :
मानः पूजा स विद्यते येषां ते मानवन्तः, तेऽपीन्द्राद्यभ्यर्चिता अपीत्यर्थः । अपमानवञ्चने-परिभवप्रतारणे ते साधवः परस्याऽन्यस्य न कुर्वन्ति-न आचरन्ति । किमर्थमेवं चेष्टन्त इत्याह-सुखदुःखयो साताऽसातयोरुदगिरणं वमनमिति समासः, तदर्थं तत्कारणभूतपुण्यपापविच्छेदनिमित्तं तेषां प्रवृत्तेः । तथोदधय इव समुद्रा इव गम्भीराः, अतुच्छत्वात्परैरलब्धमध्या इति । अथवा सुखदुःखोगिरणार्थमिति । शरीरालादपरितापकथनप्रयोजनमधिकृत्योदधय इव गम्भीराः, परस्मै निष्कारणं तदकथनान तुच्छा इति ।।७८।। ટીકાર્ય :
માનઃ પૂના .... તુચ્છા રૂત્તિ માન=પૂજા છે જેઓને તેઓ માનવાળા છે, તેઓ પણ=ઈ આદિથી અભ્યચિત પણ સાધુઓ, અપમાન અને વંચતા=પરિભાવ અને પ્રતારણ, તેઓ માનને પામેલા સાધુઓ, પર=અવ્યને, કરતા નથી, કયા કારણથી આ પ્રમાણે ચેષ્ટા કરે છે ? એથી કહે છે – સુખ-દુઃખનું શાતા-અશાતાનું, ઉગિરણ=વમત છે, એ પ્રમાણે સમાસ છે, તેના માટે–તેના