________________
૨૬૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૪
विश्रम्भश्चाभिदधे तया क्वावसरे भवतो विद्या अवसर्पतीति ? सस्नेहलङ्घितत्वादनाकलय्य योषिच्चेतश्चापल्यमाह-निधुवन इति । न्यवेदि राज्ञे तया । नियुक्तास्तेन तद्घातार्थं पुरुषाः । साऽब्रवीत्कथं मां रक्षिष्यथ ? ततस्तदुदरोपरिवर्तिपद्मदलादिच्छेदद्वारेण प्रत्यायितास्तैः । गतायां च तस्यां मनुजान् राजा प्राह-द्वयमपि निहन्तव्यं, माभूदितः कश्चिदनर्थ इति, तथाकृतं तैस्ततस्तच्छिष्यो नन्दीश्वरो विद्याभिरधिष्ठितो बृहच्छिलामाधायोपरि नगरस्याह-न भवतां मद्गुरुघातकानां मोक्षः, नूनं सर्वानपि पौरान सनृपांश्चूर्णयिष्यामि । ततस्तदर्थदानपुरस्सरं सनागरिको राजोवाच, प्रसीदतु भगवानजानद्भिरनुष्ठितमिति सोऽवादीत् यद्येवंस्थितयोरेतयोः पूजां प्रतिष्ठां च देवसद्मसु कुरुष्वेति । प्रतिपद्य कृतं तत्तैर्गतं परां काष्ठामिति । स तु सत्यकी मृत्वा नरकं जगामेति ।।१६४।। ટીકાર્ચ -
સર્ટિફિ... કાતિ સમ્યગ્દષ્ટિ પણ તત્વાર્થશ્રદ્ધાનયુક્ત પણ અને કરાયેલું ભણાયેલું, સામર્થ્યથી આત્મામાં આગમ=મૃત, જેના વડે તે કૃતાગમ આત્મામાં શ્રુતજ્ઞાન સંપન્ન થયેલું છે એવો, આ પણ શું વળી અન્ય એ જ શબ્દનો અર્થ છે, શું? શબ્દાદિ વિષયોમાં અતિશય રાગ=ચિત્તનો અભિવૃંગ. તેનાથી થતું સુખ; કેમ કે દુઃખમાં પણ સુખબુદ્ધિનો વિપર્યાસ છે. તેને વશ=તેને આધીન, તે ભવસંકટમાં પ્રવેશ કરે છે=ક્લિષ્ટ સંસારમાં પ્રવેશ પામે છે, આ અર્થમાં “તને' એ શબ્દથી વિયતો=શિષ્યનો પરામર્શ છે, તેથી તેને સત્યકી ઉદાહરણ છે, એ ગાથાનો સમાસ અર્થ છે. હવે અહીં કથાનક –
પોતાની વિદ્યાને પાત્રમાં સ્થાપન કરવાની બુદ્ધિવાળા પેઢાલ નામના વિદ્યાધર વડે બ્રહ્મચારિણીના ઉદરમાં ઉત્પન્ન થયેલા મહાબળવાળામાં સ્થાપન કરું, એ અભિપ્રાયથી જ્યેષ્ઠા નામનાં સાધ્વીમાં સુતપણાથી સત્યની ઉત્પન્ન કરાયો, સાધ્વીઓની મધ્યમાં વૃદ્ધિ પામ્યો, ઉપગ્રુતિથી ઘણું શ્રુત ગ્રહણ કરાયું, એકવાર કાલસંદીપક વિદ્યાધર વડે વીર ભગવાન પુછાયા – મને કોનાથી ભયે છે ? એથી ભગવાન વડે કહેવાયું – આ સત્યકીથી, તેથી અરે ! તું મને મારીશ? ઇત્યાદિ હીલના કરાયો, બળાત્કારે તેનાથી આ સત્યકી, પોતાના પગમાં પડાયો, આને અમર્ષ થયો, પિતા વડે તેને વિદ્યાઓ અપાઈ, રોહિણીને સાધવાને માટે આરંભ કર્યો. હું આને સિદ્ધ થઈ છું, એ પ્રમાણે બોલતી તેણી વડે ઉપસર્ગોને કરતો કાલસંદીપક અટકાવાયો અને ખરેખર તે સત્યકી તેણી વડે ભવાંચક સુધી સાંધતો હણાયેલો, છઠા ભવમાં છ માસ બાકી આયુષ્યવાળા તેના વડે સિદ્ધ થતી “ભવાંતરમાં સિદ્ધ થશે' એ પ્રમાણે બોલતા વડે નિષેધ કરાયેલી, તેથી ગાઢ અનુરાગવાળી છતી તેણી બોલી, એક અંગનો ત્યાગ કર, તારા દેહમાં પ્રવેશ કરું, આના વડે લલાટ દેખાડાયું, ફોડીને પ્રવેશી, ખુશ થયેલી તેણી વડે ત્યાં લોચન કરાયું અને તેણે વિચાર્યું – વ્રતવાળી છતી મારી માતા આ પાણી વડે કલંકિત કરાઈ એથી (તેના વડે) પેઢાલ મારી નંખાયો, આના વડે નાસતો કાલસંદીપક જોવાયો, તેની પાછળ લાગ્યો, તેના વડે તેને છેતરવા માટે આકાશમાં માયામય ત્રિપુર કરાયું, ઘણું યુદ્ધ કરીને અને તેને ત્રણ પુરને, બાળીને લવણ સમુદ્રમાં મહાપાતાળમાં પ્રવેશ કરતો આ ઘાત કરાયો. બીજા આચાર્યો કહે છે – ભગવાનના ચરણમૂળમાં તેની સાથે ક્રોધનો ઉપશમ