________________
૨પર
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧પપ-૧૫૬ શિષ્યનું પણ હિત થાય અને ગચ્છના અન્ય સાધુનું પણ હિત થાય, તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરવા માટે પ્રેરણા કરે છે, તોપણ જીવોને તે પ્રકારની પરાધીનતા ચિત્તને વિક્ષોભ કરનાર જ બને છે. તેથી તેમને ગચ્છમાં રહેવું દુષ્કર છે. II૧પપા અવતરણિકા :
एवं तर्हि कृतं गच्छेन, एकाक्येव धर्मं कुर्यामिति यो मन्येत तं प्रत्याहઅવતરણિતાર્થ -
આ રીતે તો ગચ્છ વડે સર્યું, ઘર્મને એકાકી જ એવો હું કરું, એ પ્રમાણે જે માને છે, તેના પ્રત્યે કહે છે –
ગાથા :
इक्कस्स कओ धम्मो ?, सच्छंदगईमईपयारस्स ।
વિં વા રે૩ રૂ ?, પરિહર૩ વરદં વM વા રાઉદ્દા ગાથાર્થ :
સ્વછંદ ગતિ મતિના પ્રચારવાળા એકને ધર્મ ક્યાંથી હોય? અથવા એક શું કરે? અથવા અકાર્યને કેવી રીતે પરિહાર કરે ? II૧પકા ટીકા -
एकस्य कुतो धर्मः ? किम्भूतस्य ? स्वच्छन्दसा निजाकूतेन गतिमतिप्रचारो बहिश्चेष्टाबुद्ध्योः प्रसरो यस्य स तथा, किं वा करोत्वेकः कृत्यं, परिहरतु कथमकार्यं वा ? अकृत्यमुपायाभावात्, वाशब्दौ परस्परापेक्षया विकल्पार्थाविति ।।१५६।। ટીકાર્ય :
સ્થિ ... વિવાથવિતિ | એકને ક્યાંથી ધર્મ હોય ? કેવા પ્રકારના એકને ? તેથી કહે છે – સ્વચ્છેદથી નિજ અભિપ્રાયથી ગતિ-મતિનો પ્રચાર છે જેને=બહારની ચેષ્ટા અને બુદ્ધિનો પ્રસર છે જેને તે તેવા છેઃસ્વચ્છંદ ગતિ-મતિ પ્રચારવાળા છે, તેને ધર્મ ક્યાંથી હોય? તેમ અન્વય છે. અથવા એક એવો તે શું કૃત્ય કરે ? અથવા કેવી રીતે અકાર્યને પરિહાર કરે ? અર્થાત્ અકૃત્યનો ત્યાગ કરે? કરે નહિ; કેમ કે ઉપાયનો અભાવ છે, વા શબ્દો પરસ્પર અપેક્ષાથી વિકલ્પ અર્થવાળા છે. ૧૫૬il ભાવાર્થ -
સ્યાદ્વાદ અનેકાંત દૃષ્ટિથી પદાર્થને બતાવે છે અને સર્વ દૃષ્ટિઓ ઉચિત રીતે ઉચિત સ્થાને જોડવામાં