________________
૧૬૦
ગાથા
मिण गोणसंगुलीहिं, गणेहि वा दंतचक्कलाई से ।
इच्छं ति भाणिऊणं, कज्जं तु तमेव जाणंति ।। ९४ ।।
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૪
ગાથાર્થ :
ગોનસ સાપવિશેષને તું અંગુલીથી માપ અથવા તેના=સાપના, દાંતમંડલને તું ગણ, એમ ગુરુ કહે ત્યારે હું ઈચ્છું છું, એ પ્રમાણે કહીને કાર્ય કરે છે. વળી કાર્ય=પ્રયોજન, તે જ=ગુરુ, જાણે છે. II૪II
ટીકા ઃ
मिमीष्व इयत्तापरिच्छेदार्थं, गोनसम् अहिविशेषम् अङ्गुलीभिरिति यदि गुरवो ब्रूयुः । तथा गणय परिसङ्ख्याहि दन्तचक्कलानि दशनमण्डलानि से अस्य गोनसस्येति वा ब्रूयुः । वाशब्दो विकल्पार्थः । तत्र शिष्येण इच्छामीति भणित्वा वचनेन प्रतिपद्येत्यर्थः, अनुष्ठानेनापि कर्त्तव्यम् तदेव, नान्यत् मिथ्याविनीतत्वप्राप्तेः, तुशब्दस्य विशेषणार्थत्वा-त्कालविलम्बेनादेशे प्रतिपृच्छ्य कर्त्तव्यं किमिति ? अत आह— जानन्ति युक्तायुक्तं यतो गुरव इति गम्यते । पाठान्तरं वा 'इच्छन्ति भाणिव्वं । कज्जं तु त एव जाणंति ।' अयमर्थः - इच्छामीति भणितव्यं शिष्येण, न अयुक्तमेतदिति गुरुवचनप्रतिघातः कर्त्तव्यः । किमिति ? यतः कार्यं यत्तथाविधभणने प्रयोजनं तत्तु त एव गुरवो जानन्ति, विशिष्टतरज्ञानत्वात् । तुशब्दादिहापि पक्षे कर्त्तव्यमपि तदेवेति ।। ९४ ।। ટીકાર્થ ઃ
मिमीष्व વેવેતિ ।। ગોનસને=સાપવિશેષતે, અંગુલીઓથી માપ=તેના પ્રમાણનો પરિચ્છેદ કર, એ પ્રમાણે જો ગુરુ કહે અને આવા=સાપના દંતચક્કલોને=દાંતના મંડલોને, ગણ એ પ્રમાણે કહે, વા શબ્દ વિકલ્પ અર્થવાળો છે, ત્યાં શિષ્ય વડે હું સ્વીકારું છું એમ કહીને=વચનથી સ્વીકારીને, અનુષ્ઠાનથી પણ તે જ કરવું જોઈએ, અન્ય નહિ; કેમ કે અન્ય કરવાથી મિથ્યા વિનીતત્વની પ્રાપ્તિ છે, તુ શબ્દનું વિશેષણ અર્થપણું હોવાથી કાલવિલંબનથી આદેશ હોતે છતે=ગુરુ વડે અમુક કાળ પછી એ પ્રકારનો સાપને માપવા વિષયક આદિ આદેશ હોતે છતે, પ્રતિપૃચ્છા કરવી જોઈએ, કેમ આવું અનુચિત કરવું જોઈએ ? એથી કહે છે જે કારણથી યુક્તાયુક્તને ગુરુ જાણે છે, પાઠાંતર ઇચ્છા એ પ્રમાણે કહીને કાર્ય વળી તે જતમેવના સ્થાને ત વ પાઠાંતર હોવાથી તે જ=ગુરુ જ, જાણે છે. આ અર્થ છે ફચ્છામિ એ પ્રમાણે શિષ્યએ કહેવું જોઈએ, આ અયુક્ત છે, એ પ્રમાણે ગુરુવચનનો પ્રતિઘાત કરવો જોઈએ નહિ, કયા કારણથી ગુરુવચનનો પ્રતિઘાત કરવો જોઈએ નહિ ? એથી કહે છે જે કારણથી કાર્ય=તેવા પ્રકારના કથનમાં જે પ્રયોજન,
.....
—