________________
પદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૩-૩૪
૫૭
છે, ભગવાન પાસે પોતાની બહેન સાથેના સંબંધના પ્રસંગની શંકાવાળો કોઈક ચોર પૂછે છે કે જે તે છે કે અન્ય છે ? ભગવાન ઉત્તર આપે છે –
તે તે છે–તારી બહેન જ તે છે, તે દૃષ્ટાંતથી બોધ થાય છે કે કેમ તે ચોરને પોતાનું પાપ પુછવામાં ક્ષોભ થતો હતો તેમ ધર્મી જીવોને પણ તેવા પ્રકારનાં પાપઆચરિતો હોય છે કે જે કોઈને કહી શકાય નહિ, તેથી ગ્રંથકારશ્રી ઉપદેશ આપે છે કે કોઈ રીતે પાપઆચરણા કરવી જોઈએ નહિ; કેમ કે પાપઆચરણામાં લાગેલું ચિત્ત વૃદ્ધિ પામી તેવાં પાપો કરશે જે આ લોકમાં કહી શકાશે નહિ અને તે પાપના ભારથી ભરેલો જીવ દુર્ગતિમાં પડશે. માટે યા સી સી સી દૃષ્ટાંતનું અવલંબન લઈને પાપઆચરણાના પરિહાર માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, એ પ્રકારનો ઉપદેશ છે. Il૩૩ અવતરણિકા :
यस्तु स्वदोषं प्रतिपद्यते तद्गुणं दृष्टान्तेनाहઅવતરણિતાર્થ :વળી જે પોતાના દોષને સ્વીકારે છે, તેના ગુણને દગંતથી કહે છે –
ગાથા :
पडिवज्जिऊण दोसे, नियए सम्मं च पायवडियाए ।
तो किर मिगावईए, उप्पन्नं केवलं नाणं ।।३४।। ગાથાર્થ :
પોતાના દોષોને સમ્યફ સ્વીકારીને તેમના પગમાં પડેલાં મૃગાવતી વડે કેવલજ્ઞાન પ્રાપ્ત કરાયું. ll૩૪ll ટીકા :
प्रतिपद्य दोषान् निजकानात्मीयान् सम्यक् त्रिकरणशुद्ध्या, चशब्दादपुनःकरणाभ्युपगमेन पादयोः पतिता पादपतिता तस्या गुरुण्या इति गम्यते, ततः किलेति परोक्षाप्तवादसूचकः, मृगावत्या उत्पन्नं केवलज्ञानमिति सक्षेपार्थः, विस्तरार्थः कथानकगम्यः । तच्चेदम्
कौशाम्ब्यां वीरस्य भगवतः समवसरणे सविमानचन्द्रादित्यावतरणेन कालमानमजानती गतास्वार्यचन्दनाद्यास्वार्यासु स्थिता मृगावती साध्वी, गतौ चन्द्रादित्यौ, उल्लसितं तिमिरं, ससम्भ्रमा गता उपाश्रयं, दृष्टा कृतावश्यका संस्तारकगता तयाऽऽर्यचन्दना आलोचयन्ती आर्यचन्दनया अनवस्थादोषपरिहारार्थमुपालब्धा, नोचितमिदं भवादृशीनां प्रधानकुलजातानामिति । ततो गुणवत्सन्तापिकाहमिति पश्चात्तापदन्दह्यमानमानसा विगलदश्रुसलिला 'भगवति ! क्षमस्व मम मन्दभाग्यायाः